કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#MBR5
#week5

#MBR5
#week5

વધુ વાંચો

ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#MBR5
#week5

#MBR5
#week5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
ચાર વ્યક્તિ માટ
  • 1વાટકો ચણાનો લોટ
  • 1 ચમચીઇનો
  • 1 વાટકીદહીં
  • 1 ચમચીખાંડ
  • 1 ચમચીતેલ
  • પાણી જરૂર મુજબ
  • 1 ચમચીહળદર
  • વઘાર માટે
  • 2 ચમચીતેલ
  • લીમડાના પાન
  • 1 ચમચીરાઈ
  • 2 નંગલીલા મરચાની સ્લાઈસ
  • 1/2 વાટકી પાણી
  • 1 ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં દહીં તેલ અને ખાંડ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરી લો 15 મિનિટ સુધી રેસ્ટ આપો

    ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક ઢોકળીયા અથવા એક તપેલામાં પાણી રાખી ઉપર સ્ટેન્ડ રાખી તેને પહેલા પ્રી હિટ આપી ને તૈયાર કરી નાખો અને હવે તૈયાર કરેલા બેટરમાં ઈનો ઉમેરી એકદમ સરસ પછી તેલથી ગ્રીસ કરી એ ટીમમાં આ બેટર પાથરી તેને 15 થી 20 મિનિટ સુધી ધીમા ગેસે પાકવા માટે મૂકી દો

    ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી સહેજ તેને ઠંડુ થવા દો ત્યાં સુધીમાં વઘારીયામાં તેલને તેને ગેસ પર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી લીમડાના પાન રાઈ અને મરચાની સ્લાઈસ ઉમેરી 1/2 વાટકી પાણીમાં એક ચમચી ખાંડ ઓગાળી એ પાણી ઉમેરી દો અને પછી તેને સ્પ્રેડ કરી લો તૈયાર છે નાયલોન ખમણ

    ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર December 01, 2022 14:08
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
April 06, 2023 10:01
Look very yummy 😋😋😋👌👌🥰
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક પાત્રા જૈન (Spinach Patra Jain Recipe In Gujarati)
  2. વધેલી રોટલી ના ઉત્તપમ (Vadheli Rotli Uttapam Recipe In Gujarati)
  3. મેથી રીંગણ વટાણા નું શાક (Methi Brinjal Peas Sabji Recipe In Gujarati)
  4. આખા રીંગણા બટાકા નું ગ્રેવીવાળું શાક ઢાબા સ્ટાઈલ (Akha Ringan Bataka Gravy Valu Shak Dhaba Style Rec
  5. મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
  1. મેથી ના તળેલા મુઠીયા
  2. લીલી ડુંગળી ના ખારીયા (Lili Dungri Khariya Recipe In Gujarati)
  3. મૂળા ના ખારીયા (Mooli Khariya Recipe In Gujarati)
  4. તહેરી રાઈસ (Taheri Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16661082
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close