કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#BR
#MBR5
#Week5
આજે મે મિક્સ લોટ માં લીલું લસણ અને કોથમીર ઉમેરી લસુની રોટી બનાવી છે જે હેલ્થ માટે ખૂબ જ સારી છે હેલધી અને ટેસ્ટી લસુની રોટી નાસ્તા માં તેમાં જ ડિનર માં પણ સર્વ કરી શકાય છે

#BR
#MBR5
#Week5
આજે મે મિક્સ લોટ માં લીલું લસણ અને કોથમીર ઉમેરી લસુની રોટી બનાવી છે જે હેલ્થ માટે ખૂબ જ સારી છે હેલધી અને ટેસ્ટી લસુની રોટી નાસ્તા માં તેમાં જ ડિનર માં પણ સર્વ કરી શકાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  • 2 વાટકીમિક્સ લોટ
  • 1/2 વાટકીલીલું લસણ
  • 1/2 વાટકીકોથમીર
  • 2 નંગલીલા મરચા
  • 1 ચમચીલાલ મરચુ
  • 1/2 ચમચીહળદર
  • 1/4 ચમચીઅજમો
  • 1 ચમચીતેલ મોણ માટે
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • જરૂરિયા જેટલું તેલ (રોટી શેકવા)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીલું લસણ અને કોથમીર ને ધોઈ કોરા પાડી સાફ કરી સુધારી લેવા અંને લીલા મરચા ને પણ ધોઈ લેવા પછી એક મોટા બાઉલ માં મિક્સ લોટ લેવો તેમાં મીઠું,લાલ મરચું,હળદર અને અજમો ઉમેરો

    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં લીલું લસણ,કોથમીર,લીલું વાટેલું મરચું અને તેલ ઉમેરો

    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધું મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી લોટ બાધાવો અને 15 મિનિટ ઢાંકી ને મૂકી રાખવો ત્યાર બાદ તેમાં થી એક સરખા લોયા બનાવી લેવા

    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ અટામણ લઈ હલકા હાથે રોટલી વણી લેવી હવે તવી ગરમ કરી તેમાં આ લસુની રોટી ને બંને બાજુ થી તેલ મૂકી બરાબર શેકી લેવી આવી જ રીતે બધી રોટી શેકી લેવી

    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સર્વિંગ પ્લેટ માં લસુની રોટી લો અને સર્વ કરો

    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર December 03, 2022 15:20
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
December 03, 2022 20:45
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડાપાંવ ની સૂકી ચટણી (Vada Pav Suki Chutney Recipe In Gujarati)
  2. ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
  3. મેથી ની ભાજી, લીલું લસણ  અને લીલા વટાણા નો ભરેલો રોટલો
  4. મેથી પાલક લસણ નું શાક (Methi Palak Lasan Shak Recipe In Gujarati)
  5. લીલા લસણ ફુદીના ચટણી (Lilu Lasan Pudina Chutney Recipe In Gujarati)
  1. કાચા ટામેટા નો લોટ વાળો સંભારો (Kacha Tomato Lot Valo Sambharo Recipe In Gujarati)
  2. ગ્રેપ્સ સ્ટ્રોબેરી જ્યૂસ (Grapes Strawberry Juice Recipe In Gujarati)
  3. અળવી નાં પાન ના મુઠિયાં (Arvi Paan Muthia Recipe In Gujarati)
  4. આલુ મટર ગાર્લિક સમોસા (Aloo Matar Garlic Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16667351
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close