પ્લેન ઉત્તપા (Plain Uttapa Recipe In Gujarati)

Jyoti Shah @cook_24416955
પ્લેન ઉત્તપા (Plain Uttapa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસાના તૈયાર ખીરું લાવી તેમાં મીઠું એડ કરવું.અને મરચાની પેસ્ટ એડ કરવી. અને ઈનો એડ કરી બરાબર હલાવી લેવું.
- 2
ગેસ ઉપર નોનસ્ટિક તવો મૂકી અને તેમાં પસંદગી પ્રમાણે નો જાડો પતલો ઉત્તપા પાથરવો.
ફરતું બધી બાજુ તેલ મૂકવું. એક બાજુ બરાબર સીજી જાય એટલે કે ચડી જાય. અને ગોલ્ડન કલરનો થઈ જાય એટલે ઉત્તપા ને ફેરવી લેવુ. - 3
બીજી બાજુ પણ ગુલાબી કલરનું થઈ જાય. એટલે ઉત્તપાને ગેસ ઉપરથી લઈ તવી ઉપરથી લઈ. સર્વિંગ પ્લેટમાં કાઢવો. અને તેને સર્વ કરવું.
Similar Recipes
More Recipes
- ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
- વડાપાંવ ની સૂકી ચટણી (Vada Pav Suki Chutney Recipe In Gujarati)
- લીલા લસણ ફુદીના ચટણી (Lilu Lasan Pudina Chutney Recipe In Gujarati)
- મેથી ચણા ના લોટ નુ શાક (Fenugreek BengalGram Flour Shak Recipe In Gujarati)
- મેથી ની ભાજી, લીલું લસણ અને લીલા વટાણા નો ભરેલો રોટલો
https://cookpad.wasmer.app/in-gu/recipes/16667730










ટિપ્પણીઓ