પનીર પાલક ચીઝ પરાઠા (Paneer Palak Cheese Paratha Recipe In Gujarati)

Devyani Baxi @devyani123
પનીર પાલક ચીઝ પરાઠા (Paneer Palak Cheese Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ પાલક ભાજીને સમારી સારી રીતે ધોઈ લો પછી તેને મીકસર જાય માં નાંખી કર્સ કરી લો પછી થાળીમાં ઘઉંનો લોટ અને મલ્ટી ગ્રેન લોટ લયલો
- 2
ત્યારબાદ તેમાં પાલક પલ્પ નાખી દો મીઠું નાખો અને મોળ નાખો ત્યારબાદ થેપલા જેવો લોટ બાંધો
- 3
પનીર ખમણીને તેમાં કોથમીર નાખો મીઠું થોડું લીલું મરચું આ બધું નાખી માવો તૈયાર કરો પાલકના બાંધેલા લોટમાંથી મોટો લુવો લઇ પરોઠું વણી લો પછી તેમાં બનાવેલો પનીરનો માવો પરોઠામાં નાખી વાળી લો પાછો વણી લો
- 4
ત્યારબાદ એક તવી ગરમ કરી તેમાંથી થેપલા મૂકી તેલ માં ની બાજુ શેકી લો ત્યાર પછી થેપલા તૈયાર થાય તેની ઉપર ચીઝ ભભરાવો ગરમ પાલક પનીર ચીઝ પરોઠા તૈયાર સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#AM4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#GA4 #Week17 #cheeseપાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. Ekta Pinkesh Patel -
પનીર-ચીઝ પાલક પરાઠા (Paneer Cheese Palak Paratha Recipe in Guj
#રોટીસ#પનીર મોટા ભાગે બઘાનુ ફેવરીટ હોય પણ પાલક ન હોય. મારી દીકરીને પાલક પસંદ નથી. પાલક-પનીરનુ શાક નહિ ખાશે પણ આ રીતે પનીરનુ સ્ટફીંગ પાલક પ્યુરી બનાવી લોટ માંથી બનાવેલ પરાઠા એને ભાવે છે. આજે મેં અલગ અલગ આકારમાં પરાઠા બનાવ્યા છે.ત્રિકોણ,ગોળ,ચોરસ અને અર્ધગોળ આકારમાં. Urmi Desai -
-
પાલક આલુ-પનીર પરાઠા (Palak Alu Paneer Paratha recipe in Gujarati)
#મોમ પાલક પનીર બનાવતા મમ્મી પાસેથી શીખી, અને પરાઠા બનાવતા પણ, સાથે મારા નાના સન ને પાલક વધારે ખાય એ માટે એમા નવીનતા લાવવા માટે આ રેસીપી તૈયાર કરી , પરાઠા ખૂબ જ હેલ્ધી, લંચ બોક્સમાં, નાના બાળકો, કે બધી જ ઉમર ના લોકો ને આપી શકાય, પાલક પનીર ખાતા, હોય એવુ લાગે સાથે, નવો જ ટેસ્ટ મળે છે, Nidhi Desai -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
-
પાલક પનીર & પરાઠા (Palak Paneer & Paratha Recipe In Gujarati)
#મોમ#રોટીસ ખુબ સરસ કોન્ટેક્ટ છે. મારી મમ્મી પણ પાલક પનીર અને પરાઠા બનાવતા. તો મેં પણ આજે એ જ રીતે બનાવી છે. તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો. Khyati Joshi Trivedi -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#cookpad#healthyparathaઆ પરાઠા ખૂબજ હેલ્થી છે અને ખાવા મા પન ખૂબજ ટેસ્ટી લાગે છે. Nikita Thakkar -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#WPRસાંજે શું બનાવવા નાં વિચારે પાલક પ્યુરી અને પનીર નો ઉપયોગ કરી આ પરાઠા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
ચીઝ પરાઠા (Cheese Paratha recipe in Gujarati)
#AM4પરાઠા ની વિવિધતા મા મે 8 લેયર ના ચોરસ શેપ ના પરાઠા બનાવી ને ગાર્લીક -ચીઝ સ્ટફ કરી ને બનાવાયા છે અને પનીર ભુર્જી સાથે સર્વ કરયા છે. Saroj Shah -
-
વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
લગભગ આપણે કોબીના પરાઠા બનાવતા હોઈએ છે. મેં તેવી જ રીતે પણ તેમાં રેડ કેબેજ બ્રોકલી ઓનિયન અને લીલા લસણ નો ઉપયોગ કરી ને પરાઠા બનાવ્યા છે. પનીર અને ચીઝ થી એક રીચ ટેસ્ટ મળે છે. જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#BR શિયાળા માં મળતી પાલક નો સ્વાદ ખૂબ જ સરસ હોય છે.તેનો ઘણી બધી રીતે ઉપયોગ કરવામાં આવે છે.અહીં તેનો ઉપયોગ કરીને પરાઠા બનાવ્યાં છે જે કલર ની સામે સ્વાદ માં ખૂબ જ લાગે છે. Bina Mithani -
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
પાલક ચીઝ પનીર (palak cheese paneer recipe in Gujarati)
#GA4#week2કસુરી મેથી નોર્થ ઇન્ડિયન શાક માં નાખવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Manasi Khangiwale Date -
-
-
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#palakparatha#cooksnape Saroj Shah -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#BR#palak paneer recipe#MBR5#Week 5 Saroj Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16665216
ટિપ્પણીઓ