ચોકલેટ બ્રાઉની કેક(Chocolate Brownie Cake Recipe in Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
ચોકલેટ બ્રાઉની કેક(Chocolate Brownie Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં પેલા માખણ, દહીં તેલ ખાંડ પાઉડર ને ફીણી લો.તેમા મેંદો અને રવો ઉમેરો કોકો પાઉડર ઉમેરીને બરાબર હલાવો ખૂબ 10 મીનીટ ફીણી લો.
- 2
ફીણી લો એટલે તેનો કલર બદલાય જશે તેમાં માઈક્રોવેવ પ્રીહિટ કરવા મૂકો કોનવેકશ ન માં કેક મોડ પર પ્રીહિટ કરી લો. બદામ ની કતરણ કરી લો એલ્યુમિનિયમ બાઉલમાં કાઢી તેના પર કતરણ ભભરાવી દો.
- 3
કોનવેકશન મોડ પર પ્રીહિટ કરી તેમાં 15 મીનીટ બેંક કરવા મૂકો તે બેક થઇ જાય એટલે તેને ઠંડી થવા દો.
- 4
ડાર્ક ચોકલેટ ને બોઇલર માં અથવા 30 સેકન્ડ મેલ્ટ કરવા માઇક્રો વેવ માં મુકી તેમાં થી બહાર લઈ તેમાં બટર એક ચમચી મીક્સ કરો.તેનુ મિશ્રણ રેડી દો.જેમ્સ મુકી દો.
Similar Recipes
More Recipes
- ગાજર નો હલવો નો પ્રેસર કુકર (Gajar Halwa In Pressure Cooker Recipe In Gujarati)
- મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
- બેબી ફૂડ ફોર કુકપેડ (Baby Food For Cookpad Recipe In Gujarati)
- કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16678248












ટિપ્પણીઓ