મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)

રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને ધોઈને બે કલાક માટે પલાળી રાખવી. લોટમાં તેલ અને મીઠું ભેગું કરીને થોડું થોડું પાણી ઉમેરતા જઈને રોટલી થી થોડો કઠણ એવો લોટ બાંધી લેવો. લોટને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દેવો. લોટને એક સરખા 12 ભાગમાં વહેંચી લેવો.
- 2
જીરુ, આખા ધાણા અને વરીયાળીને અધકચરા વાટી લેવા. હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં વાટેલો મસાલો લીલા મરચા, આદુ અને હિંગ ઉમેરીને એક મિનિટ માટે મીડીયમ તાપ પર સાંતળવું. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર અને મીઠું ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
- 3
હવે તેમાં પલાળેલી મગની દાળ ઉમેરીને બરાબર હલાવીને એક કપ પાણી ઉમેરવું. ત્યારબાદ મીડીયમ તાપ પર ઢાંકીને બધું પાણી ઉડી જાય અને દાળ પોચી થાય ત્યાં સુધી પકાવવું. હવે તેમાં લીલા ધાણા ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. ફીલિંગ ને એકદમ ઠંડુ કરી લેવું.
- 4
લોટના એક લુવાને લઈને સૂકા લોટમાં રગદોળીને ચાર ઇંચ જેટલું વણી લેવું. હવે એના મધ્યમાં તૈયાર કરેલું ફીલિંગ મૂકીને કિનારીઓને વચ્ચે ભેગી કરીને બંધ કરી લેવું. હવે ફરી લોટમાં રગદોળીને ગોળ વણી લેવું.
- 5
રોટલી ની તવી ગરમ થાય એટલે તેમાં વણેલા પરાઠાને મૂકીને નીચેની તરફથી હલકું ગુલાબી થાય ત્યાં સુધી શેકવું. ત્યારબાદ તેને પલટાવી લેવું. હવે નીચેની તરફથી બરાબર શેકાય એટલે ઉપરની તરફ થોડું તેલ ઉમેરીને પલટાવી લેવું. ત્યાં પણ થોડું તેલ ઉમેરીને બંને બાજુથી શેકી લેવું. આ રીતે બધા પરાઠા તૈયાર કરી લેવા.
- 6
મગની દાળના પરાઠાને અથાણા, ચટણી, દહી વગેરે સાથે નાસ્તામાં અથવા તો ભોજન તરીકે પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગદાળ પાલક ઢોસા (Moongdal palak dosa recipe in Gujarati)
ઢોસા બાળકોને ખૂબ જ પ્રિય વાનગી છે, પરંતુ મગની દાળના ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ હોય છે. એમાં પાલક ઉમેરવાથી આ ડીશ નું પોષણ મૂલ્ય ખૂબ જ વધી જાય છે. ખુબ જ સરળતાથી બની જતી આ સ્વાદિષ્ટ રેસીપી હેલ્ધી ડાયટ તરીકે પણ પીરસી શકાય.#BR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ પેનકેક (Vegetable pancake recipe in Gujarati)
સામાન્ય રીતે પેનકેક એટલે આપણા ધ્યાનમાં ગળ્યા પેનકેક આવે છે, પરંતુ અહીંયા મેં શાકભાજી ઉમેરીને મગની દાળમાંથી એકદમ હેલ્ધી વેજીટેબલ પેનકેક બનાવ્યા છે જે નાસ્તા માટે અથવા તો ગરમી ની ઋતુ માં લાઈટ મીલ તરીકે પીરસી શકાય. વેજિટેબલ પેનકેક દહીં, અથાણાં, ચટણી અથવા ચા કે કોફી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
પેસરટ્ટુ / મગદાળ ઢોસા
પેસરટ્ટુ આંધ્રપ્રદેશની ઢોસા ની રેસીપી છે જે આખા મગનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા મગની દાળનો ઉપયોગ કરીને આ ઢોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ઢોસા આપણે જે સામાન્ય રીતે અડદની દાળ અને ચોખાના ઢોસા બનાવીએ છીએ એ જ રીતે બનાવવામાં આવે છે અને એવા જ ક્રિસ્પી અને સરસ બને છે. આ ઢોસામાં મેં પનીર અને લીલી ડુંગળી નું ફીલિંગ કર્યું છે જે ઢોસા ને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવે છે.#RB18#cookpadindia#cookpad_gu spicequeen -
મગદાળ વેજીસ પુડા (Moongdal Veggies Puda Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેમ આપણે લોટમાંથી પુડા બનાવીએ છીએ એવી જ રીતે મગની દાળમાંથી બનતા પૂડા એ ખૂબ જ હેલ્ધી છે.ટેસ્ટી છે. વડી તેમાં વેજીટેબલ્સ નાખવાથી ઓર હેલ્ધી બની જાય છે. લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે Neeru Thakkar -
મુલી કે પરાઠે (Mooli ke parathe recipe in Gujarati)
મુલી કે પરાઠે એટલે કે મૂળાના પરાઠા પંજાબી લોકો દ્વારા બનાવવામાં આવતા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત પરાઠા નો પ્રકાર છે. શિયાળા દરમિયાન ખૂબ જ સરસ મૂળા માર્કેટમાં મળે છે. મૂળા નો ઉપયોગ કરીને અલગ અલગ ઘણી પ્રકારની વસ્તુઓ બનાવી શકાય છે. મેં અહીંયા મૂળા અને મૂળાના પાન બંનેનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પરાઠા બનાવ્યા છે, જે નાસ્તામાં દહીં, અથાણું અને ઘરે બનેલા માખણ સાથે પીરસી શકાય છે. આ પરાઠા નાસ્તા તરીકે અથવા તો ભોજન તરીકે પણ પીરસી શકાય છે.#WLD#cookpadindia#cookpad_gu spicequeen -
અચારી પાલક પનીર પરાઠા (Achari palak paneer paratha recipe Guj)
અચારી પાલક પનીર પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો ભોજન માં પીરસી શકાય. આ પરાઠા માં ખાટું અથાણું વાપરવામાં આવે છે જેથી એકદમ અલગ લાગે છે. પનીર ના ફીલિંગ ના લીધે પરાઠા નો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ પરાઠા દહીં અને આથેલા મરચા સાથે પીરસી શકાય.#CB6#cookpadindia#cookpad_gu spicequeen -
ચિઝી વેજ. પનીર સ્ટફ્ડ પરોઠા (Cheesy Veg Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala Hetal Poonjani -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી ડુંગળી ના લીફાફા પરાઠા (Lili Dungri Lifafa Paratha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#WPR#cookpadindia#cookpadgujrati Amita Soni -
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
સ્ટફ્ડ પરાઠા રેસીપીસ#WPR#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR3Week 3#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) Juliben Dave -
મૂંગદાળ પકોડા (moongdal pakoda recipe in Gujarati)
#સુપરશેફ૪રોજિંદા આહારમાં દાળનું ખૂબજ મહત્વ છે.પ્રોટિન થી ભરપુર એવી દાળ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં અહીં છોતરા વાળી મગની દાળ અને મોગરદાળ મિક્સ કરી પકોડા બનાવ્યા છે.સાથે ડુંગળી અને કોપરાની ચટણી સાથે સર્વ કર્યા છે. Bhumika Parmar -
સ્ટફડ મગ દાલ પરાઠા(Stuffed Mag Dal Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમગની દાળ એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. યુરિક એસિડનું લેવલ મેઈન્ટેન કરવા માટે મગની દાળનું સેવન કરવું જરૂરી છે. 100 ગ્રામ મગની દાળમાં ૨૪ ગ્રામ પ્રોટીન રહેલું છે. કોલેસ્ટ્રોલનું લેવલ પણ મેઈન્ટેન કરે છે. Neeru Thakkar -
મટર ગાર્લિક સ્ટફડ પરાઠા (Matar Garlic Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week10શિયાળામાં લીલા શાકભાજી વધુ પ્રમાણમાં મળે છે. અને સ્વાદમાં પણ સારા લાગે છે. સ્ટફ્ડ પરાઠા માં લીલા વટાણા નું સ્ટફિંગ ટેસ્ટી લાગે છે અને તેમાં ચીઝ એડ કરો તો વધુ ટેસ્ટી લાગે છે. તેથી અહીં મે મટર ગાર્લિક સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Parul Patel -
મિક્સ દાલ પનીર ચિલ્લા (Mix dal paneer chilla recipe in Gujarati)
ચિલ્લા છત્તીસગઢની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તાની વાનગી છે જે આખા દેશમાં બધી જગ્યાએ બનાવવામાં આવે છે. ઘણી અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને ચિલ્લા બનાવવામાં આવે છે પરંતુ છત્તીસગઢમાં દાળ અને ચોખા ભેગા કરીને બનાવાય છે. મેં ચોખા, મગની દાળ અને અડદની દાળ ભેગી કરીને એમાં અલગ અલગ શાકભાજી ઉમેરીને ચિલ્લા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચિલ્લા એક હેલ્ધી બ્રેકફાસ્ટ નો ઓપ્શન છે.#CRC#cookpadindia#cookpad_gu spicequeen -
હેલ્ધી મુંગલેટ (Moonglet Recipe in Gujarati)
#Fam#cookpadguj#cookpad#cookpadindiaમગની દાળ પ્રોટીનથી ભરપૂર છે સૌથી વધુ હેલ્ધી છે મગની દાળની ખાસ વાત એ છે કે તે પચવામાં હલકી છે. આ સિવાય મગની દાળમાં કાર્બોહાઇડ્રેટ્સ ઘણા પ્રકારના વિટામીન્સ ફોસ્ફરસ અને ખનીજ તત્વો રહેલા છે. જે ઘણી બધી બીમારીઓને દૂર રાખે છે.મગની દાળની વાનગીના options પણ વિચારવા પડે. કારણકે માત્ર મગની દાળ વારંવાર ન ભાવે.તો મગની દાળના મુંગલેટ બનાવ્યા છે .જેને સુપર ટેસ્ટી બનાવવા ડુંગળી, લસણ, બટર ,પનીર વગેરેનો યુઝ કર્યો છે. Neeru Thakkar -
મગ દાલ પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#Viraj#PS સવાર ના નાસ્તા માટે મગ દાલ પરાઠા પરફેક્ટ છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે અને રૂટીન સામગ્રી માંથી જ બની જતા પરાઠા છે . Payal Sachanandani (payal's kitchen) -
મટર ખસ્તા કચોરી (Matar khasta kachori recipe in Gujarati)
ખસ્તા કચોરી એક સ્વાદિષ્ટ રાજસ્થાની નાસ્તા નો પ્રકાર છે જે બટાકા, કાંદા, દાળ અથવા તો લીલા વટાણા એમ અલગ અલગ પ્રકારનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે. મટર ખસ્તા કચોરી ફ્રેશ વટાણા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કચોરી નું પડ ખૂબ જ ક્રિસ્પી અને ફરસું બને છે કેમકે એમાં મોણ વધારે નાખવામાં આવે છે અને ધીમાથી મીડીયમ તાપે તળવામાં આવે છે. આ કચોરી તળતી વખતે ખૂબ જ ધીરજ રાખવી જરૂરી છે તો જ એકદમ ખસ્તા કચોરી બને છે. આ સ્વાદિષ્ટ કચોરીને ખજૂર આમલીની ચટણી, કાંદા અને તળેલા લીલા મરચા સાથે પીરસવામાં આવે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
સુકીદાલ પરાઠા (Sookhi Dal Paratha Recipe in Gujarati)
#નોર્થ આ પરાઠા અડદની દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે હેલ્ધી પણ છે, આ વાનગી ચટણી સાથે મસ્ત લાગે છે, લંચબોક્સ મા પણ આપી શકાય અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પ્રથા ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા (Paneer Pizza Stuffed Paratha in Gujarati
#WPR#CookpadTurns6#MBR6#week6#CWM1#Hathimasala#cookpadgujarati#cookpad અલગ અલગ જાતના સ્ટફિંગ વડે અલગ અલગ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. મેં આજે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાના સ્ટફિંગમાં વેજીટેબલ્સ, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં વિવિધ જાતના મસાલા ઉમેરી પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Asmita Rupani -
આલુ પનીર સ્ટફડ પરાઠા (Aloo Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala Bina Mithani -
મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#GA4#week1મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છેમગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
આલુ મટર સ્ટફ્ડ પાલક પરાઠા (Aloo Matar Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala#cookpadgujarati#Cookpadindiaઆ પરાઠા બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માં ખાઈ શકાય છે.મેં લોટ માં પાલક ની પ્યુરી નાંખી છે એટલે કલર પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ થાય છે. Alpa Pandya -
મગદાળ અચારી મસાલા બન ઢોસા (Moongdal Achari Masala Bun Dosa Recipe In Gujarati)
#EB મગની દાળના અચારી મસાલા બન ઢોસા. લાઇટ અને હેલ્ધી... Sonal Suva -
પરિપ્પુ કરી (Parippu curry recipe in Gujarati)
પરિપ્પુ કરી એ કેરલા સ્ટાઇલ ની મગની દાળની ડીશ છે જે ખૂબ જ ઓછી વસ્તુઓથી બનાવવામાં આવે છે. મગની દાળમાં નાળિયેર અને થોડા મસાલા ઉમેરીને આ ડિશ તૈયાર કરવામાં આવે છે. પરિપ્પુ કરીને ભાત, વેજીટેબલ કરી, પાપડ અને અથાણા સાથે પીરસવામાં આવે છે. આ ડીશમાં ઘી ઉમેરવાથી એનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ ડીશ ઓણમ સાધિયા નો મહત્વનો ભાગ છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર લિફાફા પરાઠા (Paneer Lifafa Paratha Recipe In Gujarati)
પનીર લિફાફા પરાઠા એક સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરાઠા છે.જેમાં કેટલાક મસાલા અને પનીર સાથે મનપસંદ શાકભાજીઓનો ઉપયોગ છે.આ પરાઠા સ્વાદિષ્ટ નાસ્તા,લંચ અને રાત્રિભોજનમાં ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ પરાઠાને તમે ટિફિન બોક્સમાં પણ સર્વ કરી શકો છો. તે ખૂબ જ ઝડપી અને તૈયાર કરવામાં પણ સરળ છે. બાળકોને આ પરાઠા ખાવાનું ગમશે કારણ કે તે ખૂબ જ આકર્ષક છે. તેથી, આ પરાઠા બનાવવાનો પ્રયાસ કરજો અને તમારા પ્રિયજનો સાથે આનંદ માણજો.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker -
મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
#GA4#Week7Breakfast દાળ માં થી પ્રોટીન મળે છે.આ અપ્પમ બહુજ ઓછી વસ્તુ થી અને જલ્દી બની જાય છે અને એકદમ હેલ્થી છે. Alpa Pandya -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
કોબી નાં સ્ટફડ પરાઠા (Kobi Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (2)