કોબીજ બટેકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
કોબીજ બટેકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીજ અને બટાકાને સાફ કરીને ધોઈ લો. પછી તેને કાપી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકીને તેમાં કાપેલા કોબીજ અને બટેકા ઉમેરો હળદર અને મીઠું નાખીને તેને ધીમા તાપે 10 થી 12 મિનિટ સુધી પાણી નાખ્યા વગર ઢાંકીને પાકવા દો
- 2
12 મિનિટ પછી કોબીજ અને બટેકા પાકી જશે હવે તેમાં ઉપર જણાવેલ બધા મસાલા નાખીને તેમાં જરૂર મુજબ થોડુંક પાણી ઉમેરો પછી તેને 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને પકાવો.
- 3
કોબીજ બટાકાનું શાક બનીને તૈયાર છે. તેને કોથમીર નાખીને સર્વ કરો.આ રીતે કોબીજ નું શાક બનાવવાથી ખૂબ જ સ્વાદમાં સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16692333












ટિપ્પણીઓ (14)