મેથી ઢોકળી નુ શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)

Himani Vasavada @himani
મેથી ઢોકળી નુ શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ થાળી મા ઘઉં નો લોટ,ચણા નો લોટ મા હળદર, લાલ મરચાનોભુકો,ધાણાજીરુ મીઠું,સોડા,તેલ નાખી ને મિક્સ કરી ને થોડુ થોડુ પાણી નાખી ને ઢોકળી નો લોટ બાધી લેવાનો.
- 2
લોટ બધાઈ જાય એટલે તેની નાની નાની ગોળ ઢોકળી વાળી લેવાની.એક કડાઈ મા પાણી નાખી ઉકળી જાય તેમા ઢોકળી નાખી ને બાફી લેવાની. પછી એક પ્લેટ મા ઢોકળી કાઢી લેવાની.
- 3
પછી કડાઈ મા તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમા હિગ, લાલ સુકા મરચા,લસણ નો પેસ્ટ નાખી ને તતળે એટલે તેમા સમારેલી મેથી નાખી ને હલાવી લો.
- 4
હવે મેથી મા બધા મસાલા અને મીઠું નાખી ને મિક્સ કરી ને પાણી નાખી ને ઢાકીને 5-7મિનિટ સુધી થાવા દો.
- 5
ત્યારબાદ મેથી થઈ જાય પછી તેમા બાફેલી ઢોકળી નાખી ને સરખી રીતે હલાવી ને ઢાકી રાખો.5 મિનિટ પછી ગેસ બઘ કરી દેવાનો.તૈયાર છે મેથી ઢોકળી નુ શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16696280


















ટિપ્પણીઓ