ખજૂર વાળુ દૂધ (Khajoor Valu Milk Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6 નંગબદામ
  2. 6 નંગકાજુ
  3. 3 નંગઅખરોટ
  4. 10 નંગખજૂર
  5. 2 ગ્લાસદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાજુ અને બદામને ગરમ પાણીથી પલાળી દેવા

  2. 2

    ખજૂરને પણ પલાળી દેવી

  3. 3

    બદામને છોલી લેવી હજી ના ઠળિયા કાઢી લેવા

  4. 4

    એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ઉકળી જાય એટલે તેમાં બદામ કાજુ અને અખરોટ એડ કરો અને પછી ખજૂર એડ કરો પછી 1/2 ચમચી ઈલાયચી પાઉડર એડ કરશો ઉકળવા દેશે થોડું ઠંડુ થાય એટલે તેમાં બ્લેન્ડર ફેરવી લેશે

  5. 5

    પછી ક્લાસના ગ્લાસમાં સર્વ કરશો ઉપર અખરો પાઉડર ભભરાવશો એટલે તૈયાર છે ખજૂર વાળુ દૂધ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes