કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમળા શરબત (Amla Juice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમળા શરબત (Amla Juice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આમળા શરબત (Amla Juice Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#MBR4

શિયાળામાં આમળા સારા અને સહેલાઈથી મળી જાય છે અને આમળા આંખો માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે.આમળા માંથી સ્વીટ આમળા, આમળા શરબત, આથેલા આમળા અને આમળાનું અથાણું પણ બનાવી શકાય છે.

#MBR4

શિયાળામાં આમળા સારા અને સહેલાઈથી મળી જાય છે અને આમળા આંખો માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે.આમળા માંથી સ્વીટ આમળા, આમળા શરબત, આથેલા આમળા અને આમળાનું અથાણું પણ બનાવી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
  • 500 ગ્રામઆમળા
  • 150 ગ્રામસાકર
  • 1 ચમચીજીરૂ પાઉડર
  • ૧/૨ ચમચીમીઠું
  • ૧/૨ ચમચીસંચળ
  • અડધા લીંબુનો રસ (ઓપ્સનલ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આંબળાને ધોઈ લો. ચપ્પુથી કટ કરી વચ્ચેથી બીયા (ઠળિયા)કાઢી લો.

    આમળા શરબત (Amla Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને મિક્સર જાર માં થોડું પાણી એડ કરી ક્રશ કરી લો. તેને કોટનના કપડાંથી ગાળી લો.

    આમળા શરબત (Amla Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં એક ગ્લાસ પાણી, સંચળ મીઠું, જીરૂ પાઉડર અને સાકર એડ કરો.સાકર ઓગળી જાય ત્યાં સુધી થોડી થોડી વાર હલાવતા રહો.

    આમળા શરબત (Amla Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં લીંબુનો રસ એડ કરી ફરી પાછો સારી રીતે ગાળી બોટલમાં ભરી લો. બોટલ ને ફ્રિજમાં મુકી દો.
    જ્યારે સર્વ કરવું હોય ત્યારે 1/2 ગ્લાસ આમળાનું શરબત અને 1/2 ગ્લાસ પાણી એડ કરી અને ઠંડુ ઠંડુ સર્વ કરો.

    આમળા શરબત (Amla Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર December 31, 2022 10:49

ટિપ્પણીઓ (10)

Avani Parmar
Avani Parmar @cook_23168717
January 04, 2023 17:16
Delicious & Superb Photography 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આંબળા શરબત જ્યૂસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન વરિયાળી શરબત (Paan Variyali Sharbat Recipe In Gujarati)
  2. ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)
  3. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  4. ચોકલેટ સુખડી (Chocolate Sukhdi Recipe In Gujarati)
  5. ફ્રેશ લાલ મરચા લસણ ની ચટણી (Fresh Lal Marcha Lasan Chutney Recipe In Gujarati)
  1. એવોકાડો ટોસ્ટ (Avocado Toast Recipe In Gujarati)
  2. સૂકા લસણ ની ચટણી (Dry Garlic Chutney Recipe In Gujarati)
  3. દાળ મુરાદાબાદી
  4. કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16701450
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close