ફ્રેશ લાલ મરચા લસણ ની ચટણી (Fresh Lal Marcha Lasan Chutney Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧૫૦ ગ્રામ તાજા લાલ મરચાં
  2. ગાંઠિયા ફોલેલું લસણ
  3. મીઠું સ્વાદ કરતા થોડું વધારે
  4. ૧ ટી સ્પૂનજીરું
  5. ૨ ટી સ્પૂનખાંડ
  6. ૨ ટી સ્પૂનવિનેગર
  7. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચાં ને ધોઈ ને સમારી લો.

  2. 2

    ત્યાર બાદ એક મિક્સર જાર મા સમારેલા મરચાં લો.ત્યાર બાદ તેમાં લસણ,મીઠું,હિંગ,જીરું,ખાંડ અને વિનેગર નાખી ને ગ્રાઇન્ડ કરી લો.

  3. 3

    તો તૈયાર છે ફ્રેશ લાલ મરચા લસણ ની ચટણી.તેને ફ્રીઝ મા ૬-૮ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes