ખજૂર બોલ્સ (Khajoor balls Recipe in Gujarati)

Hetal Vithlani @Hetal_pv31
ખજૂર બોલ્સ (Khajoor balls Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.ખજૂરના ઠળિયા કાઢી મિક્સરમાં પીસી લો.
- 2
એક પેનમાં ખસ ખસ શેકી ડીશ માં લઈ લો.તેજ પેનમાં ઘી ગરમ થાય એટલે ડ્રાયફ્રુટ શેકી ડીશ માં લઈ લો.કોપરું શેકીને પણ ડીશમાં લઈ લો.
- 3
એજ પેન માં 1 ચમચીઘી ગરમ થાય એટલે તવેથાની મદદ થી ખજૂર નરમ થાય ત્યાં સુધી શેકી લો.તેમા શેકેલા ડ્રાય ફ્રૂટ, ખસ ખસ,કોપરા નુ છીણ એડ કરી મિક્સ કરો.ડીશમાં ઠંડુ કરવા માટે લઈ લો. થોડું ઠંડુ થાય એટલે નાના નાના લાડુ બનાવી દો.તૈયાર છે ખજૂર બોલ્સ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16703277








ટિપ્પણીઓ