સૂંઠ પીપરીમૂળ ની ગોળી (South Pipramul Goli Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#VR ઠંડીની સિઝનમાં આ ગોળી લેવામાં આવે તો આખા વર્ષ દરમિયાન કફ કે ગેસ થવાની તકલીફ રહેતી નથી

સૂંઠ પીપરીમૂળ ની ગોળી (South Pipramul Goli Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#VR ઠંડીની સિઝનમાં આ ગોળી લેવામાં આવે તો આખા વર્ષ દરમિયાન કફ કે ગેસ થવાની તકલીફ રહેતી નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
પાંચ થી છ લોકો
  1. 1ચમચો દેશી ઘી
  2. 1ચમચો સૂંઠ પાઉડર
  3. 1ચમચો પીપરીમૂળ
  4. 1ચમચો ગોળ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં શુદ્ધ દેશી ઘી ગોળ પીપરીમૂળ તેમજ સૂંઠ પાઉડર લેવો

  2. 2

    ત્યારબાદ આ બધી્ વસ્તુઓ મિક્સ કરી લેવી

  3. 3

    હવે તેને ગોળીઓ વાળી લેવી તૈયાર છે સૂંઠ પેપર ની ગોળી એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

ટિપ્પણીઓ

Similar Recipes