કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીપાક (Methipak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીપાક (Methipak Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#VR

#VR

વધુ વાંચો

મેથીપાક (Methipak Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#VR

#VR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કિલોઅડદ નો લોટ
  2. 1 કિલોચણાનો લોટ
  3. 500 ગ્રામસિંગોડા નો લોટ
  4. 200 ગ્રામદળેલી મેથી
  5. 50 ગ્રામદળેલું બત્રીસૂ
  6. 1 કિલોખાંડ
  7. 300 ગ્રામગોળ
  8. 500 ગ્રામસુકા કોપરાની છીણ
  9. 2 કિલોઘી
  10. 50 ગ્રામમગજતરી ના બી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં 600 ગ્રામ ઘી મૂકી તેમાં અડદનો લોટ ઉમેરી ધીમા તાપે ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લો. શેકેલા લોટને એક થાળીમાં કાઢી લો.

  2. 2

    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આજ રીતે ચણાનો લોટ શેકી અડદનો લોટ અને ચણાનો લોટ ઠંડો પડવા દો. હવે પછી શિંગોડા નો લોટ ઘી મૂકી ગુલાબી રંગ થાય ત્યાં સુધી શેકી લો.

    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે થોડું ઘી મૂકી કોપરાને પણ ધીમા તાપે શેકી લો ત્યારબાદ બત્રીસૂ અને મેથી ઉમેરો.

    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે કઢાઈમાં થોડું ઘી લઈ ગોળ ઉમેરી ગોળનો પાયો આવે ત્યાં સુધી હલાવતા રહો. હવે પછી બધા શેકેલા લોટમાં ગોળનો પાયો ઉમેરી મિક્સ કરો.
    હવે મિક્સ થઈ ગયા પછી ખાંડ ઉમેરી ફરી મિક્સ કરો.

    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એક ગ્રીસ કરેલી થાળી માં બનાવેલું મિશ્રણ રેડી ઉપર મગજતરી, બદામ- પિસ્તા ની કતરણ નાખી ઠંડુ થવા દો.
    ઠંડુ પડે પછી કટ કરી સર્વ કરો.

    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેથીપાક (Methipak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Desai
Ami Desai @amu_01
પર December 21, 2022 13:48
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
December 23, 2022 04:05
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેઝવાન સ્પાઇસી મિસળ પાવ (મુંબઈ ફેમસ ફુડસ)
  2. રવા ખારી પૂરી (Rava Khari Poori Recipe In Gujarati)
  3. બીટરૂટ રાઇતું (Beetroot Raitu Recipe In Gujarati)
  4. ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
  5. પનીર રબડી (Paneer Rabdi Recipe In Gujarati)
  1. પાલક રીંગણા નું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
  2. લીલી ડુંગળી નાં આલુ પરોઠા (Lili Dungri Aloo Paratha Recipe In Gujarati)
  3. ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
  4. જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16704242
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close