જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)

Sunita Vaghela @cook_sunita18
#WLD
જામફળના ગુણો તો બધા જ જાણે.. શિયાળામાં કુદરતી કેલરી બર્ન કરવા માટે બેસ્ટ છે.. વિટામિન અને મિનરલ્સ નો ખજાનો..તો જ્યુસ બનાવીએ તો બધા ને ભાવે..એ પણ એકદમ સરળ રીતે...
જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)
#WLD
જામફળના ગુણો તો બધા જ જાણે.. શિયાળામાં કુદરતી કેલરી બર્ન કરવા માટે બેસ્ટ છે.. વિટામિન અને મિનરલ્સ નો ખજાનો..તો જ્યુસ બનાવીએ તો બધા ને ભાવે..એ પણ એકદમ સરળ રીતે...
રાંધવાની સૂચનાઓ
- 1
જામફળ ને સમારી લો.અને સાકર એક ગ્લાસ પાણી સાથે મિક્સરમાં ક્રશ કરી લો..
- 2
હવે બધો રસ ને ગરણી થી ગાળી લેવું એમાં શેકેલા જીરું, લાલ મરચું પાઉડર, સંચળ પાઉડર નાખી ને એક ગ્લાસ પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી લો..
- 3
લીંબુ નો રસ અને ફુદીનો નાંખીને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જામફળ નું જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#MBR7#Week7#Cookpadgujarati શિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે છે. જામફળ એક સ્વાદિષ્ટ, પોષ્ટીક મજબૂત ફળ હોવાની સાથે તેમાં અનેક ઔષધીય ગુણો છે જે વિવિધ રોગોને દૂર કરે છે. Bhavna Desai -
લાલ જામફળ નો જ્યુસ (Lal Jamfal Juice Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#Post3# સુપજ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શુભ જ્યુસ ની રેસીપી શીખ્યા તેમાં જામફળના જ્યુસ નો સ્વાદ અનેરો હોય છે Ramaben Joshi -
-
જામફળ-દાડમ નો જ્યુસ(jamfal dadama no juice recipe in Gujarati)
જામફળ સેવન થી રોગ પ્રતિકારક શકિત વધે છે. જેને વારંવાર શરદી ખાંસી ની સમસ્યા થાય છે.જામફળ નો ઉપયોગ કરવાંથી દૂર થાય છે.દાડમ માં વિટામીન C અને B રહેલાં છે.સાથે સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવાં માં મદદ કરે છે.આ બંને સાથે નો મિક્સ જ્યુસ ટેસ્ટ માં બેસ્ટ લાગે છે. Bina Mithani -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
લાલ જામફળ જ્યુસ (Red Guava Juice Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ નો જ્યુસ Ketki Dave -
-
-
લાલ જામફળ નો સૂપ (Lal Jamfal Juice Recipe In Gujarati)
#SJC#સૂપ/જયૂસ રેસીપી#લાલ જમફળ નું સૂપ#MBR3#My recipe bookશિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે..લાલ,લીલા અને ગુલાબી...આપણે જામફળ કાચા કે લાલ મરચું, મીઠું ભભરાવીને કે સલાડ માં, શાક,શરબત, જ્યુસ,મોકટેલ....એમ બનાવી ને આનંદ માણીએ છીએ.જમફળ કફ કારક પણ છે,ઠંડુ પીવા થી ઘણીવાર ઉધરસ પણ થાય છે,જેથી અમારે ત્યાં ઘણીવાર જમફળ નો સૂપ પણ બનાવીએ...ગરમાગરમ સૂપ સાથે શીંગદાણા મજા આવે.જો સવારે એક બાઉલ સૂપ પી લો તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી Krishna Dholakia -
-
-
ગુલાબી જામફળ નું જયુસ (Pink Jamfal Juice Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ગુલાબી જામફળ નું જયુસઅમારે અહીંયા મોમ્બાસા માં અમુક વસ્તુ ક્યારેક જ મળે તો જયારે મળે ત્યારે હું થોડી frozen કરીને રાખી દઉં. તો આજે મેં frozen જામફળ ના પલ્પ માંથી જયુસ બનાવ્યું. Sonal Modha -
કેરી નું જ્યુસ ( Mango Juice Recipe in Gujarati
આજે અમે કાચી કેરીનું જ્યુસ બનાવીે યું છે અમે આખો ઉનાળો કાચી કેરીનું જ્યુસ પીએ છીએ તો આજે મે બાનાવિયુ છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
-
જામફળ નો જૂયસ(Jamfal juice recipe in Gujarati)
અત્યારે શિયાળા ની સિઝન સુરુ થઇ છે જામફળ આ શિયાળા માં મળતુ ફળ છે તો મેં લાલ જામફળ નો જ્યુસ બનાવ્યો છે જે તમને ગમશે Kamini Patel -
-
લાલ જામફળ નો સ્કવૉશ (Red Jamfal Squash Recipe In Gujarati)
"જામફળ"એ શિયાળામાં આવતું અમૃત ફળ છે.વિટામિન C થી ભરપૂર એવા આ ફળના અનેક લાભ છે. જામફળને એક શક્તિ વર્ધક ફળ પણ માનવામાં આવે છે.જામફળનો જ્યુસ બનાવવો ખૂબ જ સહેલો છે.આ જ્યુસને ફ્રીજમાં 1 વષૅ સુધીસાચવી શકાય છે. ગમે તે સિઝનમાં આ જ્યુસ પીવાની મજા આવે છે.#MBR7 Vibha Mahendra Champaneri -
ફિન્ડલા નું જ્યુસ(Findla Juice Recipe In Gujarati)
હાથલા નું જ્યુસ (#cookpadindiaઆ હાથલા શરીર માટે અનેક ગુણો થી ભરપુર છે.આ હાથલા ના જ્યુસ થી જેને હિમોગ્લોબીન ની ઉણપ હોઈ તેના માટે અકસીર છે અને ઝડપ થી વધી શકે છે.આ જ્યુસ દરેક મેડિકલ સ્ટોર્સ માં મળી જાય છે.તો ઘરે તાજુ બનાવી જ્યુસ પીવાથી વધુ ફાયદો થાય છે. Kiran Jataniya -
કેરેટ જ્યુસ (Carrot Juice Recipe In Gujarati)
#જ્યુસ#શરબતગાજર એ વિટામિન A થી ભરપુર હોય એ ત્વચા, આંખ, નખ અને વાળ માટે ખુબ ઉપયોગી છે Daxita Shah -
ગાજર નો જ્યુસ (Carrot Juice Recipe In Gujarati)
#MBR9#Week9શિયાળામાં લાલ ચટાકેદાર ગાજર મળે છે. ગાજર આંખ માટે શ્રેષ્ઠ છે. એમાં B Carotene ની માત્રા વધારે હોય છે એટલે શિયાળામાં બને એટલો વધારે માં વધારે એનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. સુપર ફુડ ------ ગાજર નો જ્યુસ Bina Samir Telivala -
દાડમ જ્યુસ(Pomegranate juice recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૧હેલ્ધી અને ઈમ્યુનીટી વધારે તેવુ દાડમ નુ જ્યુસ. વિટામિન એ અને વિટામિન સી અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન થી ભરપૂર છે. Avani Suba -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16703650
ટિપ્પણીઓ (2)