કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

#LCM2

#LCM2

વધુ વાંચો

શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

#LCM2

#LCM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. ▶️ કોફ્તા માટે
  2. 3ઝુડી પાલક
  3. 1 tbspતેલ
  4. 1 tbspઆદુ, મરચા,લસણ ની પેસ્ટ
  5. 2 tbspચણા નો લોટ
  6. 1 tbspકાજુ નો પાઉડર
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1/2 tspમરી પાઉડર
  9. ➡️ સ્ટફિનગ માટે
  10. 100ગ્રામ પનીર
  11. 1ચીઝ ક્યુબ
  12. 1 tspમરી પાઉડર
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 1/2 tspઆમચુર પાઉડર
  15. 2 tspકાજુ ના ટુકડા
  16. 2 tspકિશ્મિશ ના ટુકડા
  17. તેલ ફ્રાય કરવા માટે
  18. ▶️ ગ્રેવી માટે
  19. 2કાંદા
  20. 5ટામેટા
  21. 8-10કાજુ
  22. 8-10લસણ ની કળી
  23. 1 tbspતેલ
  24. 2તજ ના ટુકડા
  25. 4લવિંગ
  26. 2ઈલાઇચી
  27. 2 tspલાલ મરચું પાઉડર
  28. 1 tspહળદર
  29. 1 tspધાણાજિરુ
  30. 2 tspકસુરિ મેથી
  31. 1 tbspક્રીમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પાલક ને સરખી ધોઈ ને તેને ખાંડ એડ કરી બ્લાનચ કરી લો.તેને બરફ ના પાણી માં કાઢી લો.હવે તેની પ્યુરિ બનાવી લો.પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરો.

    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કાજુ નો પાઉડર, ચણા નો લોટ એડ કરી સરખું શેકી લો.તેમાં પાલક ની પ્યુરિ એડ કરી મીઠું,મરી પાઉડર એડ કરી મિક્સ કરો. મિશ્રણ પેન છોડી દે ત્યાં સુધી કૂક કરો.તેને ઠંડુ કરી લો.

    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પનીર ને છીણી લો.હવે તેમાં કાજુ,કિશ્મિશ ના ટુકડા, મીઠું,મરી પાઉડર,આમચુર પાઉડર,ચીઝ એડ કરી મિક્સ કરો.

    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેના બોલ્સ બનાવી લો. હવે પાલક ના મિશ્રણ માંથી બોલ્સ બનાવી તેને થેપિ લો.હવે તેમાં પનીર નો બોલ મૂકી તેને કવર કરી લો.હવે તેને મેંદા ના લોટ થી કવર કરી તેને ફ્રાય કરો.

    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પેન માં તેલ મૂકી તેમાં લવિંગ,તજ,ઈલાઇચી એડ કરી લસણ,કાંદા એડ કરી કૂક કરો.

    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં કાજુ,ટામેટા એડ કરી મિક્સ કરી કૂક કરો.તેને ઠંડુ કરી પીસી લો. હવે તેને ગાળી લો.

    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લાલ મરચું, હળદર,ધાણાજિરુ એડ કરી તેમાં 1 ટેબલ સ્પૂન પાણી એડ કરી મિક્સ કરો. હવે પેન માં તેલ, બટર મૂકી તેમાં પ્યુરિ એડ કરી મીઠું એડ કરો. હવે તેમાં ક્રીમ એડ કરી મિક્સ કરો.છેલ્લે તેમાં ક્સુરિ મેથી એડ કરો.

    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    રેડી છે શામ સવેરા કોફ્તા કરી. પ્લેટ માં ગ્રેવી એડ કરી ઉપર કોફ્તા ને કટ કરી ને ગરમ સર્વ કરો.

    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Parmar
Avani Parmar @cook_23168717
પર December 27, 2022 17:35

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 28, 2022 10:52
Yum 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
  2. ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
  3. કાચા મમરા ની ભેળ
  4. ચોકો-ક્રેનબેરી બ્રાઉની (Choco Cranberry Brownie Recipe In Gujarati)
  5. સીઝલિંગ બ્રાઉની (Sizzling Brownie Recipe In Gujarati)
  1. કાચા મમરા ની ભેળ
  2. ચણાની દાળ મસાલા વાળી
  3. થેપલા (Thepla Recipe In Gujarati)
  4. છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16716023
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close