હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#VR

હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#VR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૧૫૦ ગ્રામ -કાળું પોચું ખજૂર
  2. ૫-૬ - અંજીર
  3. ૧૦૦ ગ્રામ - મખાણા
  4. ૬-૭ નંગઅખરોટ
  5. ૬-૭ નંગ બદામ
  6. ૬-૭ નંગ કાજુ
  7. ૬-૭ નંગ પીસ્તા
  8. ૫૦ ગ્રામ - અધકચરા શીંગદાણા ભુક્કો
  9. ૨ ચમચી- બુરું ખાંડ
  10. ૧ ચમચીસૂંઠ પાઉડર
  11. ૧ ચમચી ગંઠોડા પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી,એક કડાઈમાં થોડું ઘી લો, ખજૂર અને અંજીર ને ૧/૨- દૂધ માં સાંતળો, ત્યારબાદ રૂમ ટેમપરેચર પર થાળીમાં ઠંડુ થવા દો, ઠંડુ થયા બાદ મીક્ષરમાં ક્શ કરો.

  2. 2

    ક્શ કરેલ મિશ્રણ થાળીમાં જ રાખવું.

  3. 3

    ત્યારબાદ એ જ કડાઈમાં કાજુ,બદામ, પીસ્તા,મખાના,શીંગદાણા શેકો અને પછી મીક્ષરમાં ક્શ કરો,ક્રશ કરેલા વસાણાં માં સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર ઉમેરો અને પછી તેમાં ખજૂર - અંજીર નું ક્રશ કરેલા મિશ્રણ ઉમેરો, અને ઘી વાળો હાથ કરી લાડુ વાળવા.

  4. 4

    હેલ્ધી ખજૂર ડ્રાય ફ્રુટ લાડુ તૈયાર છે,વસાણાં માં ઉપયોગી લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

Similar Recipes