કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#BW
આજે મે પાલક ની મઠરી બનાવી છે આમ તો છોકરા ઓ પાલક જલ્દી ખાતા નથી તો જો આવી રીતે આપીએ જો ખુશી ખુશી ખાઈ લેશે અને ટેસ્ટી તો બને જ છે તો ચાલો તમે પણ ટ્રાય કરો

#BW
આજે મે પાલક ની મઠરી બનાવી છે આમ તો છોકરા ઓ પાલક જલ્દી ખાતા નથી તો જો આવી રીતે આપીએ જો ખુશી ખુશી ખાઈ લેશે અને ટેસ્ટી તો બને જ છે તો ચાલો તમે પણ ટ્રાય કરો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 2બાઉલ પાલક
  • 2બાઉલ ઘઉં નો લોટ
  • 4 ચમચીરવો
  • 1 ચમચીતેલ
  • 1/2નાનો બાઉલ ઘી
  • 4 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 2 ચમચીતેલ
  • પાલક મઠરી ને તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ અને સોજી લેવો હવે પાલક ને સાફ કરી લો

    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પાલક ને ઝીણી કાપી બરાબર ધોઈ પાણી નિતારી લેવું હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં પાલક ને 2 થી 3 મિનિટ શેકી લેવી

    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ પાલક ને ઘઉં ના લોટ માં ઉમેરી તેમાં ગરમ ઘી ઉમેરવું

    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધું બરાબર મિક્સ કરવું પછી તેમાં મીઠું, હળદર,લાલ મરચું, મરી પાઉડર,ગરમ મસાલો અને તલ ઉમેરો

    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બધું મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી કણક તૈયાર કરવી અને 15 મિનિટ ઢાંકી ને રાખવુ ત્યાર પછી ઘી લઈ કણક ને બરાબર મસળવું

    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં થી એક લોયો લઈ મોટી રોટલી વણી લેવી

    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે રોટી ને ફોક થી હોલ કરી લેવા પછી કૂકી કટર થી કાપી લેવી હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું

    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેમાં આ મઠરી નાખી બંને બાજુ થી હલકા ગોલ્ડન કલર ની તળી લેવી આવી રીતે બધી મઠરી તળી લેવી

    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરો

    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર February 20, 2023 13:25
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 20, 2023 13:32
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક મઠરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
  2. દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
  3. તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
  4. પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
  5. ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
  1. રાગી અને જુવારની રોટલી (Raagi Jowar Rotli Recipe In Gujarati)
  2. ચોકલેટ પીનટ ચીક્કી (Chocolate Peanut Chikki Recipe In Gujarati)
  3. વિન્ટર સ્પેશીયલ મિક્સ સબ્જી (Winter Special Mix Sabji Recipe In Gujarati)
  4. લીલી હળદર નુ વેજ શાક (વિંટર સ્પેશિયલ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16717384
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close