રાગી અને જુવારની રોટલી (Raagi Jowar Rotli Recipe In Gujarati)

આજકાલ ડાયેટ મા ડોક્ટરો ઘઉં ખાવાની ના પાડે છે . તો આપણે ગુજરાતીઓને દરરોજ જમવાના માં દાળ ભાત શાક રોટલી જોઈએ જ. એટલે રોટલી વગર તો ચાલે જ નહીં. આજે મેં રાગી અને જુવાર ની રોટલી બનાવી છે જે ખાવામા એકદમ હેલ્ધી છે.
રાગી અને જુવારની રોટલી (Raagi Jowar Rotli Recipe In Gujarati)
આજકાલ ડાયેટ મા ડોક્ટરો ઘઉં ખાવાની ના પાડે છે . તો આપણે ગુજરાતીઓને દરરોજ જમવાના માં દાળ ભાત શાક રોટલી જોઈએ જ. એટલે રોટલી વગર તો ચાલે જ નહીં. આજે મેં રાગી અને જુવાર ની રોટલી બનાવી છે જે ખાવામા એકદમ હેલ્ધી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં બંને લોટને ચાળી તેમાં મીઠું મોણ માટે તેલ નાખી જરૂર મુજબ પાણી નાખતા જઈ સોફ્ટ લોટ બાંધી લેવો અને લોટને પાંચ મિનિટનો રેસ્ટ આપવો
- 2
ત્યારબાદ લોટને ફરીથી કૂણવી લઇ ને રોટલીના લુવા કરી ગોયણા કરી લેવા તેમાંથી રોટલી વણી લેવી બીજી બાજુ ગેસ ઉપર નોન સ્ટીક પેન ગરમ કરવા મૂકી દેવી ગરમ થાય એટલે તેમા રોટલી નાખી સાઈડ ચેન્જ કરી પાટલી થી દબાવી અને રોટલી ને બંને બાજુ ગુલાબી થાય તે રીતે શેકી લેવી.
નોંધ : આ રોટલી થોડી લાલ બને છે - 3
- 4
રોટલી ને પ્લેટમાં કાઢી ઉપર ઘી ચોપડી લેવું
- 5
સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ રોટલી સર્વ કરવી.
તો તૈયાર છે
રાગી અને જુવારની રોટલી નોંધ : આ રોટલી ને જમવા ટાઈમે જ બનાવવી ગરમ ગરમ સારી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગી અને ઘઉં ની રોટલી (Raagi Wheat Flour Rotli Recipe In Gujarati)
રાગીનો લોટ હેલ્થ માટે ખૂબ જ સારો ડોક્ટરો આજકાલ ઘઉં ખાવાની ના પાડે છે તો મેં ઘઉં અને રાગી બંને મિક્સ કરી અને રોટલી બનાવી .જે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. Sonal Modha -
મલ્ટી ગ્રેઈન ફુલકા રોટલી (Multi Grain Fulka Rotli Recipe In Gujarati)
દરરોજ ના જમવાના માં ઘઉં કરતાં મિક્સ લોટ એટલે કે મલ્ટી ગ્રેઈન લોટ ખાવો હેલ્થ માટે ફાયદાકારક છે તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ની ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
મલ્ટી ગ્રેન રોટલી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટી ગ્રેન રોટલીઆજકાલ બધા હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . તો ઘઉં ની રોટલી અવોઈડ કરે છે . અને મલ્ટીગ્રેન લોટ વાપરી અને રોટલી બનાવતા હોય છે . તો આજે મેં મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવી .જે હેલ્થ માટે પણ સારી છે. Sonal Modha -
ફુલકા રોટલી
કુક વીથ તવા#CWT : ફુલકા રોટલીઅમારા ઘરમા બઘા ને દરરોજ ગરમ ગરમ ફુલકા રોટલી જ જોઈએ. તો આજે મે કુક વીથ તવા રેસીપી મા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
તવા ફુલકા રોટલી
નાન રોટી રેસીપીસ#NRC :તવા ફુલકા રોટલીગુજરાતીઓનું જમવાનું રોટલી વગરનું અધૂરું જ લાગે . દરરોજના દાળ-ભાત શાક સાથે રોટલી તો જોઈએ જ. તો આજે મેં ગરમ ગરમ તવા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
જુવાર ના રોટલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ના રોટલાઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ . Sonal Modha -
રસ રોટલી અને શાક(Ras Rotli Shak Recipe In Gujarati)
બપોર નું લંચ..રસ અને બે પડ વાળી રોટલી હોય તો દાળ ભાત નીજરૂર ના પડે..આજે મે બે પડી રોટલી બનાવી છે.હું તો રસ રોટલી જ ખાઉં પણ શાક હોય તો ટેસ્ટ maintain થઈ રહે .. Sangita Vyas -
રાગી ની રોટલી (Ragi Rotli Recipe In Gujarati)
#GA4#Week20#રાગીઆ રીતે આ રોટલી બનાવશો તો વગર મોણ ની પણ એકદમ સોફ્ટ બને છે. જે ઠંડી થાય પછી પણ તમે આરામ થી ખાઈ શકો છો. એક આયર્ન થી ભરપૂર ગ્લુટેન ફ્રી પૌષ્ટિક ધાન્ય છે.એને અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે.અમારા સાઉથ ગુજરાત ના ડાંગ જિલ્લા ના આદિવાસી ઓનું આ સ્ટેપલ ફૂડ છે..ત્યાં આ ધાન ' નાગલી ' ના નામે ઓળખાય છે..હવે તો લોકો એ એને પોતાના રોજિંદા ખોરાક માં એને અલગ અલગ વેરાયટી થી અપનાવી લીધું છે..રાગી ના લોટ માં થી બિસ્કીટ, ખીચા પાપડી, કેક,બ્રેડ, લાડુું,રાબ,શીરો, થેપલા જેવી વિવિધ વાનગી ઓ પણ બનવા માંડી છે. Kunti Naik -
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha -
-
બે પડી રોટલી (Be padi Rotli Recipe in Gujarati)
આ રોટલી ને બે પડ હોય છે એટલે એને બે પડી રોટલી કહેવામાં આવે છે અથવા પડીયા રોટલી પણ કહે છે. આ રોટલી ખાસ કરી ને રસ સાથે ખાવા માં આવે છે. Sachi Sanket Naik -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
નાન / રોટી રેસીપી ચેલેન્જ#NRC : ગળી રોટલીદરરોજના જમાનામાં બધાના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે તેમાં પણ ગળી રોટલી નાના-મોટા બધાને ભાવતી હોય છે તો આજે મેં ગળી રોટલી બનાવી. Sonal Modha -
લાલ જુવાર ના લોટ ની રોટલી
#SSMવ્હાઇટ જુવાર ની રોટલી ખાધી હોય..આજે મને લાલ જુવાર નો લોટ મળ્યો તો એમાંથીરોટલી બનાવી અને સોફ્ટ પણ થઈ. Sangita Vyas -
જુવાર ઘઉંની રોટલી (Jowar Wheat Flour Rotli Recipe In Gujarati)
#AM4જુવાર અને ઘઉં નીરોટલી મોણ નાખવાની જરૂર પડતી ન હોવાથી લો કેલેરી ડાયટ છે full of fibers છે. Dr Chhaya Takvani -
-
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
#રોટલી
રોટલી એવો ખોરાક છે જેના વગર ના ચાલે તે રોજ જોઈએજ એક ટાઈમ તો રોટલી જોઈએજ તો આજે મેં ઘઉં ના લોટની રોટલી બનાવી છે. લગભગ ગુજરાતી લોકો રોટલી વગર ના જ ચલાવે તેના વગર જમવાનું જ અઘરું કહેવાય તો ઘઉં ના લોટની રોટલી બનાવી છે તો તેની રીત ના લખવા માટે કહીશ કે ના જોવા માટે કહીશ પણ મેં બનાવી છે તો મુકું છું Usha Bhatt -
બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25બે પડી રોટલી ઊનાળામાં ૨ વસ્તુ મને ખૂબજ ગમે... ૧ રસ..... & બીજી મારી માઁ ના હાથ ની બેપડી રોટલી..... મારી માઁ એ એની Secret Tricks મને આંગળીઓના હાડકા ઉપર વેલણ મારી ને શિખવાડી છે જે હું તમારી સાથે share કરૂં છું..... આ રીતે કરેલી રોટલી એકદમ સોફ્ટ - મોંમાં મૂકતાં ઓગળી જાય એવી થાય છે.... અને લાંબા સમય સુધી Fresh રહે છે... બીજું પાતળી વણશો તો પ્રિન્ટેડ ડીશ ની પ્રીન્ટ રોટલી માં થી દેખાશે... Ketki Dave -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
આપણા ઘર માં દરરોજ બનતી જ હોય..કોઈ કપડાં થી દબાવી ને ફૂલાવે..પણ હું ડાયરેક્ટ ફ્લેમ્ પર જ રોટલી ફુલાવું છુ. Sangita Vyas -
ફુલકા રોટલી. (Phulka Rotli in Gujarati)
#સુપરશેફ૨રોટલી આપણા જમણનો અભિન્ન ભાગ છે. તમે ગમે તેવું સ્વાદિષ્ટ શાક બનાવ્યું હોય, પણ જો મસ્ત રોટલી ના હોય તો જમવાની મજા સહેજ પણ ન આવે..તો ચલો સરળ પણ અત્યંતજરૂરી રોટલી બનાવીએ. Mita Shah -
રાગી ની રોટલી (Ragi Roti Recipe in Gujarati)
રાગી ખૂબ પૌષ્ટિક ધાન્ય છે. દૂધ પછી રાગી એવું છે જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રા માં મળી રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે રાગી બેસ્ટ ઓપ્શન છે. રાગીની ગરમ ગરમ ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
-
ચોખાનાં લોટ ની રોટલી(Rice Flour Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiચોખા ની રોટલી પચવામાં સરળ હોય છે.. મહારાષ્ટ્ર અને કોંકણ માં આ રોટલી વધારે બને છે.. આમા તેલ નો ઉપયોગ નથી થતો.. એટલે ડાયેટ માં પણ ઉપયોગી છે.. Sunita Vaghela -
સોફ્ટ ફુલકા રોટલી (Soft Fulka Rotli Recipe In Gujarati)
દરેક ઘરો માં લંચ ટાઈમે બનતી જ હોય છે.મે પણ આજે ફુલકા રોટલી બનાવી ,તેમાં મલાઈ એડ કરી છે તો એક્સ્ટ્રા સોફ્ટ અને સ્વીટ થઈ છેકોઈક વાત આવી રીતે રોટલી બનાવીએ તો બાળકો અને વડીલો ને પણ મજા આવે અને nutrition પણ ઘણું મળી રહે.. Sangita Vyas -
-
બેપડી રોટલી(Be Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25#ROTI#Cookpadgujrati#CookpadIndia ગુજરાત માં કેરી નાં રસ સાથે પરંપરાતરીતે બેપડી પડી રોટલી બનાવવા માં આવે છે. એક રોટલી થાળી માં મુકી બીજી રોટલી નાં ટુકડા કરી ઉપર થી ઘી રેડી ને આ રીતે રસ જોડે ખાવા માં આવે છે. અહીં મેં ઉની ઉની રોટલી સાથે કરેલા નું શાક, ઘરે બનાવેલા ખમણ અને ચટણી, અને કઢી-ભાત સર્વ કરેલ છે. Shweta Shah -
-
મલ્ટી ગ્રેઈન લોટ ની ફૂલ્કા રોટલી (Multi Grain Flour Fulka Rotli Recipe In Gujarati)
બહુ જ હેલ્થી અને સોફ્ટ થાય છે .રોજિંદા જીવનમાં આવી રોટલી આવશ્યક છે.. Sangita Vyas -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ગુજરાતી ઘરોમાં રોટલી નાની અને ફુલાવી ને બને.. જેથી એકદમ શોફટ થાય.. ગરમાગરમ ફુલકા ઉતરતા જાય અને સાથે જ થાળીમાં પીરસાતા જાય.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ (4)