રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને સરખી રીતે ગરમ કરી લો
- 2
દૂધને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરી લો દૂધ ઠંડુ થાય એટલે તેમાં પ્લેન યોગટ મિક્સ કરો
- 3
દહીં સરસ જામી જાય એટલે તેને એક મુલાયમ કપડામાં કાઢી તેનું વધારાનું પાણી નિતારી લો
- 4
દહીં માંથી પાણી નીકળી જાય એટલે તેને એક કાચના બાઉલમાં કાઢી તેમાં બટરસ્કોચ મિક્સ કરો
- 5
યોગર્ટ માં તમે તમારી મનપસંદ ફ્લેવર મિક્સ કરી શકો છો
Similar Recipes
More Recipes
- પાણીપુરી નુ તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)
- એગલેસ ફ્રૂટ કેક (Eggless fruit cake recipe in Gujarati)
- ટુટી ફ્રુટી મફીન્સ (Tutti Frutti Muffins Recipe In Gujarati)
- લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
- વેજિટેબલ પાસ્તા સલાડ (Vegetable Pasta Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16718603








ટિપ્પણીઓ