લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામલીલી તુવેર ના દાણા
  2. 100 ગ્રામલીલું લસણ
  3. 1/2 કપડુંગળી ટામેટાં આદુ મરચાં લસણ ની ગ્રેવી
  4. 4 tbspતેલ
  5. 1/4 tspઅજમો
  6. 1/4 tspરાઈ
  7. 1/4 tspજીરું
  8. 1 નંગતમાલપત્ર
  9. 1દગડફુલ
  10. ચપટીહિંગ
  11. 1 નંગ સૂકું લાલ મરચું
  12. 1 tspહળદર
  13. 2 tspમરચું પાઉડર
  14. 2 tspધાણાજીરું
  15. 1 tspગરમ મસાલા
  16. 1/4 tspઆમચુર
  17. સ્વાદ મુજબ મીઠું
  18. 1/4 tspખાંડ (ઓપ્શનલ)
  19. ઉપર ભભરાવવા માટે સેવ
  20. લીલું લસણ અને લીલી ડુંગળી ના પાન

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીલી તુવેર ના દાણા ને બાફી લેવાં. ત્યાર બાદ કડાઈ મા તેલ લઇ ગરમ થાય ત્યારે તેમાં મરચું, રાઈ, જીરું, અજમો, હિંગ, તમાલપત્ર, દગાડફુલ નો વઘાર કરો. વઘાર થાય એટલે તરત આદુ મરચાં લસણ ની પેસ્ટ તથા ડુંગળી ટામેટાં ની ગ્રેવી ઉમેરી સાંતળો. બધા મસાલા કરો. તેલ છૂટું પડે એટલે બાફેલી તુવેર ઉમેરી મિક્સ કરી ઢાંકી થોડી વાર થવા દો.

  2. 2

    થોડીવાર પછી ગેસ બંધ કરી ઉપર થી ઘી મા સાંતળેલું લીલું લસણ, સેવ અને લીલી ડુંગળી ના પાન થી સજાવી પીરસો. 🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes