બીટ ટામેટાં ને દૂધીનુ સૂપ (Beetroot Tomato Dudhi Soup Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
#વિન્ટર સ્પેશ્યલ રેસીપી
#VR
#cookpadindia
#cookpadgujarati
બીટ ટામેટાં ને દૂધીનુ સૂપ (Beetroot Tomato Dudhi Soup Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ રેસીપી
#VR
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીની છાલ ઉતારી ને નાના ટુકડા કરો પછી બીટની છાલ ઉતારી ને નાના ટુકડા કરો. ટામેટું ધોઈને ટુકડા કરવા.
- 2
એક કુકરમાં તણેય વસ્તુ ઉમેરો. 1/2ગ્લાસ પાણી, મીઠું ને બે કળી
ફોલેલી લસણ ઉમેરો ને તણ સીટી વગાડી લો. - 3
કુકર ઠરે પછી બ્લેનડરથી મીક્ષ કરીને ગાળી લો અને હૂંફાળું જ સર્વ કરો. તો
તૈયાર છે આપણું હેલ્થી સૂપ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16722546








ટિપ્પણીઓ (2)