ચણા નાં લોટ પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)

Hiral buch Hiral buch @cook_38219115
ચણા નાં લોટ પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728869

એક બાઉલ માં લોટ લઇ તેમાં પાણી મિક્સ કરો અને મિડિયમ ઘટ્ટ ખીરું તૈયાર કરો
હવે ગેસ ચાલુ કરીને પછી લોઢી ગરમ કરી તેના પર બેટર પાથરી દો. અને ગોળ ગોળ પુડલા બનાવી લો, 1 ચમચીતેલ મૂકી ને પુડલા ને શેકી લો બંને બાજુ થી,
હવે રેડી છે ગરમા ગરમ પુડલા.સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ