ટીંડોળા (ગીલોડા) નું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટીંડોળા ને ધોઈ કોરા કરી સમારી લેવા ત્યાર પછી તેમાં આચાર મસાલો ઉમેરવો
- 2
હવે તેમાં તેલ ઉમેરી મિક્સ કરી ગોળ ઉમેરો
- 3
હવે બધું બરાબર મિક્સ કરી ને 5 મિનિટ ઢાંકી ને રાખવુ પછી સર્વિંગ બાઉલ માં કાઢી સર્વ કરો
- 4
આ અથાણાં માં જો તમારે મીઠું આગળ પડતું જોયતું હોય તો થોડું મીઠું ઉમેરવું કારણ કે મે અહી ગોળ ઉમેરિયો છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16737883














ટિપ્પણીઓ