વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)

Shilpa Kikani 1 @shilpa123
નાના-મોટા સૌને પ્રિય અને ઝટપટ બની જાય છે.🍜
વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
નાના-મોટા સૌને પ્રિય અને ઝટપટ બની જાય છે.🍜
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નૂડલ્સને મીઠું અને તેલ નાખી બાફી લો. બધાજ વેજીટેબલ લાંબા સમારવા.
- 2
એક કડાઈમાં તેલ લઇ આદુ મરચાની પેસ્ટ નાખીને ડુંગળીને સાંતળો ત્યારબાદ તેમાં ગાજર કોબીજ અને કેપ્સીકમ નાંખી બરોબર સાંતળો.
- 3
પછી તેમાં ઉપર દર્શાવેલ પ્રમાણે, ચીલી સોસ સોયા સોસ,અને સેઝવાન ચટણી દ્વારા સીઝનીંગ કરી બધું બરાબર મિક્સ કરો.
- 4
તો તૈયાર છે આપણા વેજ. સેઝવાન નુડલ્સ. કોથમીર થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો 🍜
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #week2 #noodles નાના મોટા સૌ કોઈને ભાવતી અને જલ્દીથી બની જાતી આ વાનગી અમારા ઘર ના સૌ કોઈને ભાવતી મનગમતી વાનગી છે.🍜 Shilpa Kikani 1 -
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ ફેમસ રેસીપી છે નૂડલ્સ અને ટેન્ગી સોસ અને વેજીટેબલ મિક્સ કરી બનાવવામાં આવે છે આ રેસિપી નાના-મોટા સૌને પ્રિય રેસીપી Arti Desai -
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
આ નુડલ્સ મેંદા કરતા પચવામાં હલકી હોય છે તે ઘઉં અને જુવાર ના મિશ્રણ થી બનાવેલ હોય છે અને તેની અંદર અલગ અલગ જાતના શાકભાજી ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. જરૂર થી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે.#ફટાફટ Khilana Gudhka -
-
સ્પ્રિંગ ઢોસા (સાઉથ ઇન્ડિયન & ચાઈનીઝ ફ્યુઝન રેસીપી)
#GA4#Week3આજકાલ ઘરમાં જેટલા વ્યક્તિ એટલી ચોઇસ અલગ અલગ. કોઈને ચાઈનીઝ ભાવે તો કોઈને સાઉથ ઇન્ડિયન પણ બંને મિક્સ કરી નવી વેરાઈટી બનાવી તો તેનો ટેસ્ટ અલગ જ હોય છે અને તે દરેકને ભાવે છે એટલા માટે આજે હું ચાઈનીઝ અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું ફ્યુઝન લઈને આવી છું Shilpa Kikani 1 -
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#WDહું મારી આ રેસીપી kinnari Joshi સમર્પિત કરું છું તેની બધી જ રેસીપી હું જોઉં છું જેથી મને પ્રેરણા મળે છે આવી રીતના જ તમારી રેસિપી શેર કરતા રહેજો થેન્ક્યુ મેડમ Madhvi Kotecha -
-
-
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે બધા kids ની ફેવરિટ હોય છે..#સપ્ટેમ્બર Payal Desai -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
હક્કા નુડલ્સ
એકદમ ઝડપ થી બની જતી વાનગી છે. નાના મોટા સૌ કોઈ ની પ્રિય. એક કમ્પલિટ મેઈન કોર્સ વીથ ફુલ ઓફ વેજીટેબલ.#ઝટપટ Nilam Piyush Hariyani -
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
આ વરસાદ ની મોસમ માં ગરમાગરમ નુડલ્સ મળી જાય તો મંજા પડી જાય એમાંય ઘરે બનેલા તો તમે પણ એન્જોય કરશો#સુપરસેફ3#મોન્સૂનસ્પેશ્યલ Jayna Rajdev -
-
-
-
નુડલ્સ (Noodles Recipe in Gujarati)
#GA4#WEEK2#નુડલ્સ (NOODLES)#સેઝવાન નુડલ્સ 😋😋🍜🍜જીભનો ચટકો એટલે ચાઈનીઝ વાનગીઓ.આ વાનગીઓ એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.નાન મોટા દરેક વ્યક્તિની મનપસંદ આ વાનગીઓ છે..😋😋🍜🍜 Vaishali Thaker -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SD Sneha Patel -
-
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..#GA4#Week2#cookpadindia Hiral -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
આ રેસિપી પાર્ટી અને ફંકશન્સમાં છોકરાઓની ખૂબ પ્રિય રેસીપી છે વેજ હક્કા નુડલ્સ એક ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તા અને પાર્ટી માટેની #WCR khush vithlani -
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe in Gujarati)
#Fam#spring rollમારી આ રેસીપી મારા ફેમિલીની ખૂબ જ પ્રિય છે જે નાના અને મોટા બધાને ખૂબ જ ભાવે છે Madhvi Kotecha -
વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
ચાઈનીઝ રેસીપી થોડી સ્પાઈસી હોય તો જ મજા આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે એ ફાસ્ટ ગેસે જ બનાવવામાં આવે છે મેં આ રેસિપી માં વિનેગર અને આજીનોમોટો નો ઉપયોગ નથી કયૉ જે ખુબ જ નૂકશાન કરે છે. #WCR Aarati Rinesh Kakkad -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14234131
ટિપ્પણીઓ