કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#JWC 1
શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન ગ્રીન ખીચું છે આજે મે ગ્રીન મસાલા નો ઉપયોગ કરી ને ગ્રીન ખીચું બનાવ્યું છે નોર્મલ ખીચું હોય તેના થી આ અલગ હોઈ છે લીલા મસાલા જેમ કે લીલું લસણ,લીલા ધાણા,લીલા મરચાં ઉમેરી ને બનાવતું આ ખીચા ની એક સ્ટ્રોંગ ફ્લેવર્સ આવે છે ખાવા મા ખૂબ જ ટેસ્ટી અને હેલધી હોય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  • 2બાઉલ ચોખા નો લોટ
  • 5બાઉલ પાણી
  • 1બાઉલ લીલું લસણ
  • 1બાઉલ લીલા ધાણા
  • 1/2બાઉલ લીલા મરચાં
  • 2 ચમચીતેલ
  • 4 ચમચીઅજમો
  • 1/2 કપજીરૂ
  • 1 ચમચીબેકિંગ સોડા (પાપડ ખાર)
  • સ્વાદ અનુસારમીઠું
  • ગારનીશિંગ માટે...
  • તેલ
  • આચાર મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કૂકર માં પાણી ગરમ કરવું પછી તેમાં મીઠું અને તેલ ઉમેરવું અને બરાબર ઉકાળવું હવે એક મિક્ષી બાઉલ માં લીલા ધાણા,લીલા મરચાં,લીલું લસણ,અજમો અને જીરું ઉમેરી પીસી લેવું

    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કૂકર મા પાણી સાથે આ પીસેલી પેસ્ટ ઉમેરી હલાવો પછી બરાબર ઉકાળવું પછી સોડા ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવું પછી ચોખા નો લોટ ઉમેરી બરાબર મિક્સ કરવું

    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ ઉપર લોઢી મૂકી તેના ઉપર આ કૂકર મૂકવું કૂકર ની રીંગ અને વિશલ કાઢી લેવી અને ઢાંકણ બંધ કરી ગેસ ઉપર સ્લો ફ્લેમ રાખી 30 મિનિટ રાખવું

    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગરમ ગરમ ગ્રીન ખીચું રેડી છે સર્વિંગ માટે તો સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી તેલ એડ કરી સર્વ કરવું

    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર January 08, 2023 13:16
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
  2. ઉંબાડિયું જૈન (Ubadiyu Jain recipe in Gujarati)
  3. ગ્રીન ખીચું જૈન (Green Khichu Jain Recipe In Gujarati)
  4. ખીચું (Khichu Recipe In Gujarati)
  5. ખજૂર નું અથાણું (Khajoor Athanu Recipe In Gujarati)
  1. ગાજર મરચાં લીંબુ નું અથાણું (Gajar Marcha Limbu Athanu Recipe In Gujarati)
  2. લસણિયા રાયતા મૂળા નું અથાણું (Lasaniya Raita Mooli Athanu Recipe In Gujarati)
  3. રાયતા ગાજર (Raita Gajar Recipe In Gujarati)
  4. લસણિયા ગાજર ઇન્સ્ટન્ટ (Lasaniya Gajar Instant Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16738122
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close