#BW
શીંગ ને છોલી ને કુકર માં નાખો મીઠું અને હળદર નાખી.2 વિસલ વગાડી બાફી લો. ઠંડી પડે એટલે બ્લેન્ડર ફેરવો.
બધો પલ્પ છૂટો થઇ જાય એટલે 2 ગ્લાસ પાણી નાખી ગાળી લો. લીંબુ નો રસ ઉમેરો.
બાઉલ માં લઇ લો. અને ઉપર મરી પાઉડર ભભરાવી ગરમ ગરમ સર્વ કરો..
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)