વલસાડ નું ફેમસ ઉબાડીયું (Valsad Famous Ubadiyu Recipe In Gujarati)

#JWC1
ઉબાડિયું
વલસાડ નું ફેમસ ઉબાડીયું (Valsad Famous Ubadiyu Recipe In Gujarati)
#JWC1
ઉબાડિયું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ધોઈ ને સાફ કરવા પાપડી પન સાફ કરવી
- 2
લીલા ધાણા, લીલું લસણ, આદુ, લીલી હળદર, સીકું લસણ નાખી ચટણી વાટી લેવી. રાતળું શક્કરીયાકાપી લેવા. બટાકા ને રવૈયા ની જેમ કાપી વચ્ચે ચટણી અને વાટેલા શીંગ દાણા નો પાઉડર મિક્સર કરી ભરી લેવા.
- 3
શક્કરિયા,રતાળું ને પાપડી ના નાના પીસ કરી બધું ચટણી ને શીંગ દાણા ના પાઉડર થોડું 2-3 ચમચી તેલ ઉમેરી રગડોળી લેવું.. થોડું આખું મીઠું પાન ઉમેરવું બધું મિક્સ કરી લેવું.
- 4
ત્યાર બાદ માટલા માં કલાડ ના પાન મૂકી તેમાં તૈયાર કરેલું શાક મૂકી માટલું કલાડ થી બરાબર પેક કરી લેવું... ખુલી જગ્યા માં માટલા ફરતે છાણા મૂકી તાપ કરવો.. માટલું ઊંધુ મૂકવું.યે શક્ય ના હોય તો ચૂલા પર માટલું મૂકી ને નીચે તાપ કરવો.. યે પન શક્ય ના હોય તો ગેસ પર પન મૂકી શકો.45 થી 60 મિનિટ્સ.. જેવુ થશે ચડતા
- 5
ગરમા ગરમ ખાવુ હોય ત્યારે માટલા માંથી કાઢી લેવું.ઉબાડિયું ની મજા માણવી.
Keywords
Similar Recipes
More Recipes
- આચારી મરચા જૈન (Aachari Maracha Jain Recipe In Gujarati)
- લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
- સંભારીયા મરચા (Sambhariya Marcha Recipe In Gujarati)
- ગ્રીન મગની દાળનું ખીચું (Green Moong Dal Khichdi Recipe In Gujarati)
- ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)











ટિપ્પણીઓ (8)