#PKS1
બધું શાક લઈ ધોઈ સાફ કરી ઝીણું સમારી લેવું
લીલું લસણ અને લીલા ધાણા સિવાય બધું શાક કૂકરમાં બાફી લેવુ
હવે બધું શાક બફાઈ જાય એટલે તેને જેરી એક રસ કરવું
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી મીઠું ઉમેરી ઉકાળવા મૂકવું છેલ્લે તેમાં લીલું લસણ અને લીલા ધાણા ઉમેરી સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ