ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#JWC2
#cookpad
#cookpadindia
#cookpadgujarati
ચણા દાળ ભેળ એ ખૂબ ટેસ્ટી લાગે છે. જ્યારે ખાવી હોય ત્યારે જ સામગ્રીમાં દર્શાવેલ બધી આઈટમ મિક્સ કરવી.

ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

#JWC2
#cookpad
#cookpadindia
#cookpadgujarati
ચણા દાળ ભેળ એ ખૂબ ટેસ્ટી લાગે છે. જ્યારે ખાવી હોય ત્યારે જ સામગ્રીમાં દર્શાવેલ બધી આઈટમ મિક્સ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપચણાદાળ
  2. ૧ નંગ ટામેટું
  3. ૧ નંગ નાની કાકડી
  4. ૧ નંગ મિડિયમ સાઈઝની ડુંગળી
  5. ૧ ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  6. ૧ ટેબલસ્પૂનચણાના લોટની ઝીણી સેવ
  7. ૧ ટેબલસ્પૂનદાડમના દાણા
  8. ૧/૨લીંબુ નો રસ
  9. ૧/૪ ટીસ્પૂનસંચળ પાઉડર
  10. ૧/૪ ટીસ્પૂનચાટ મસાલો
  11. મીઠું આવશ્યકતા અનુસાર
  12. ૧/૨ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ધોઈ અને પાંચ કલાક માટે પલાળી રાખવી ત્યારબાદ તેમાંથી બધું જ પાણી નિતારી લઈ એક કોટન ના કપડા ઉપર કોરી કરી લેવી. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં દાળ નાખવી. મીડીયમ ગેસ ઉપર આ દાળના એક ઘાણને તળાતા પાંચ મિનિટ લાગશે

  2. 2

    દાળને એક બાઉલમાં કાઢી લો. ટામેટા કાકડી ડુંગળી ચોપ કરી લો

  3. 3

    હવે ચોપ કરેલા ટામેટા, ડુંગળી, ગાજર દાળમાં એડ કરો. મિક્સ કરો. લીલા ધાણા એડ કરો.

  4. 4

    સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા, મીઠું એડ કરો. ઝીણી સેવ નાખી અને ફરીથી મિક્સ કરો.

  5. 5

    લીંબુ અને દાડમ નાખી મિક્સ કરો. તૈયાર છે ચણાદાળ ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Similar Recipes