કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરૂચ ની ફેમસ શીંગ ની ચીકી (Bharuch Famous Shing Chiki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરૂચ ની ફેમસ શીંગ ની ચીકી (Bharuch Famous Shing Chiki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરૂચ ની ફેમસ શીંગ ની ચીકી (Bharuch Famous Shing Chiki Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#US

#US

વધુ વાંચો

ભરૂચ ની ફેમસ શીંગ ની ચીકી (Bharuch Famous Shing Chiki Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#US

#US

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ્સ
2 લોકો માટે
  • 250 ગ્રામશીંગ
  • 150 ગ્રામગોળ
  • 50 ગ્રામઘી
  • ચપટીસોડા
  • 1 ટી.સ્પૂનસૂંઠ
  • 1 ટી.સ્પૂન ઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રથમ શીંગ ના 2 ભાગ કરી..1 ભાગ ને અધકચરો ભૂકો કરવો

  2. 2

    બીજા ભાગ ને બારીક કરકરો વાટવો

  3. 3

    1 ચમચી ઘી મૂકી પેન માં ગોળ નાખી બરાપર પાયો કરી વાટકી માં પાણી લઇ ને કડક થય ગયા નું ચેક કરી કડક થાય ગયું હોય તો શીંગ ઉમેરી સૂંઠ અને ઇલાયચી પાઉડર અને સોડા ઉમેરી પ્લેટફોર્મ પર પાથરી વણી ને ચીકી તૈયાર કરવી.

  4. 4

    બીજા શીંગદાણા નો જે બારીક કરકરો પાઉડર કર્યો છે તેમાં ઘી ગરમ કરી ને ઉમેરવું.. પેસ્ટ જેવુ કરી શીંગ ની બનાવેલ ચીકી ઉપર પાથરી દેવું

  5. 5

    ઠંડુ પડે એટલે પીસ કરી લેવા. તૈયાર છે ભરૂચ ની ફેમસ શિંગ ની ચીકી.

    ભરૂચ ની ફેમસ શીંગ ની ચીકી (Bharuch Famous Shing Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
પર January 14, 2023 12:39
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
January 21, 2023 09:04
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શિંગદાણા ચીકી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સોજી ખમણ કપકેક (Semolina Khaman Cupcake Recipe In Gujarati)
  2. સૂકી ભેળ ચટણી (Suki Bhel Chutney Recipe In Gujarati)
  3. ભેળ કચોરી વડોદરા ફેમસ (Bhel Kachori Vadodara Famous Recipe In Gujarati)
  4. શીંગદાણા ની ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
  5. સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
  1. સોજી ખમણ કપકેક (Semolina Khaman Cupcake Recipe In Gujarati)
  2. પીનટ ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
  3. સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
  4. તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16749584
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close