સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1બાઉલ વધેલા મમરા
  2. 1 નાની વાડકીજીણી સેવ
  3. 1 નાની વાડકીતીખી બુંદી
  4. 1 નંગટામેટું ઝીણું સમારેલુ
  5. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  6. 2 ચમચીલીંબુ નો રસ
  7. 1/2 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચીચાટ મસાલો
  9. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    હવે એક બાઉલ માં મમરા લો. તેમાં ટામેટા, ડૂંગળી, તીખી બુંદી, સેવ, લાલ મરચું, ચાટ મસાલો આ બધું નાખો.

  3. 3

    હવે બધું બરાબર મિક્સ કરી લો. તેમાં લીંબુ નો રસ એડ કરી ને મિક્સ કરી લો.

  4. 4

    તો તૈયાર છે એકદમ ચટપટી સૂકી ભેળ. ઉપર થી લીલાં ધાણા નાંખી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes