તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલને શેકીને ઠંડા કરી લો. એક પેનમાં 1 ચમચીઘી ગરમ થાય એટલે ગોળ એડ કરી ગોળનો પાયો તૈયાર કરો.(પાયો ચેક કરવા માટે એક વાટકીમાં ઠંડુ પાણી લઈ તેમાં ગોળ એડ કરો. ગોળ કડક થઈ ગયો હોય તો પાયો તૈયાર છે.)
- 2
હવે તેમાં તલ ગોળ નું મિશ્રણ કરી બરાબર મિક્સ કરો હવે તેને ગ્રીસ કરેલા પ્લાસ્ટિકમાં પાથરી દો અને વેલણથી વણી લો. મનગમતો શેપ આપો..
તૈયાર છે તલની ચીકી.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16752980










ટિપ્પણીઓ (14)