દાળીયા ની ચીકી (Dariya Chikki Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat

#US

દાળીયા ની ચીકી (Dariya Chikki Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#US

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપદાળીયાની દાળ
  2. ૨ ચમચીઘી
  3. ૧ વાટકીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ૨ ચમચી ઘી મૂકી ગોળ ઉમેરી તેની પાઇ તૈયાર કરી તેમાં દાળિયાની દાળ ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    પ્લેટફોર્મ પર તેલ લગાવી તેના પર પાથરી દો અને વેલણ માં તેલ લગાવી ને વણીને તેને કટ કરી લો.

  3. 3

    તો તૈયાર છે દાળીયાની ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

ટિપ્પણીઓ

Similar Recipes