મમરા ની ચીકી (Murmure chikki recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરા ને શેકી લો.અથવા તળકા મા તપાવી લો.
- 2
એક પેનમાં ઘી ગરમ થાય એટલે ગોળ એડ કરી ગોળની પાઈ તૈયાર કરો.(પાઇ તૈયાર છે કે નહિ તે ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લો અને તેમાં ગોળ ના પાયા નું એક બુંદ એડ કરો.ગોળ કડક થઈ ગયો હોય તો રેડી છે)તેમાં શેકેલા મમરા એડ કરી બરાબર મિક્સ કરો.
- 3
ગેસ બંધ કરી ગરમ મિશ્રણને પ્લાસ્ટિકની બેંગમાં પાથરીને વણી લો. મનગમતો શેઇપ આપો..તૈયાર છે મમરા ની ચીકી..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753017








ટિપ્પણીઓ (6)