હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નુડલ્સ ને બાફી ઠંડા પાણીથી ધોઈ અને તેલ લાગવી કોરા કરી લો અને બધા શાક ને બારીક સમારી લો
- 2
એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી,લસણ,આદુ મરચાં, વઘારી લો અને ત્યાર બાદ તેમાં બધા શાક ઉમેરી તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરી બરાબર મિક્સ કરી તેને ચડવા દો
- 3
શાક બરાબર થાય એટલે તેમાં સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, ઉમેરી બાફેલા નૂડલ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને જરૂર મુજબ લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લીલી ડુંગળી થી સજાવી ગરમ ગરમ સર્વ કરો
- 4
ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#WCR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
-
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#Cookpadindia#Cookpadgujrati Shah Prity Shah Prity -
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
-
-
-
-
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
-
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
ચાઈનીઝ રેસીપી થોડી સ્પાઈસી હોય તો જ મજા આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે એ ફાસ્ટ ગેસે જ બનાવવામાં આવે છે મેં આ રેસિપી માં વિનેગર અને આજીનોમોટો નો ઉપયોગ નથી કયૉ જે ખુબ જ નૂકશાન કરે છે. #WCR Aarati Rinesh Kakkad -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#chilldren's day special#CDY Hakka Noodlesહકકા નુડલ્સઆજે મેં છોકરાઓ ની મનપસંદ ચાઈનીઝ ડીશ બનાવી છે જે ફટાફટ બની જાય છે. Sonal Modha -
-
-
-
-
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753048
ટિપ્પણીઓ