મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધું શાક ઝીણું સમારીને તૈયાર કરી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ થાય એટલે લીલી ડુંગળી લીલું લસણ અને આદુને સાંતળી લો.હવે તેમાં બીજા શાકભાજી એડ કરી સાતળી લો.
- 3
હવે તેમાં મરી, મીઠું અને એડ કરી બરાબર મિક્સ કરો.(લાલ મરચા ને ભઠ્ઠામાં શેકીને એડ કરો તેનાથી સ્મોકી ફ્લેવર આવે છે)એક ચમચીસોયા સોસ એડ કરો. 1 ચમચીકોનૅ ફલોર મા બે-ત્રણ ચમચી પાણી એડ કરી તેને ઘોલ તૈયાર કરો. તૈયાર કરેલા કોનૅ ફલોર પાણીને ધીરેધીરે શાકભાજીમાં એડ કરો.
- 4
1-1/2 કપ પાણી એડ કરી સુપની બે મિનિટ ઉકાળો. તૈયાર છે મનચાઉં સૂપ તેને ધાણા અને લીલી ડુંગળીથી ગાર્નીશ કરી તળેલી નુડલ્સ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16765890












ટિપ્પણીઓ (4)