ગળી ચટણી પ્રીમિક્સ

#SSM
આ પ્રીમિક્સ બનાવીને તમે છ મહિના સુધી સાચવી શકો છો અને જ્યારે પણ ચટણી બનાવી હોય ત્યારે તેમાં પાણી ઉમેરી અને ગરમ કરી દેશો એટલે તરત ચટણી તૈયાર થઈ જશે. અને તેનો ટેસ્ટ પણ બહારથી ગળી ચટણીના પ્રીમિક્સ લાવીએ છીએ તેવો જ આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાંડ, લીંબુ ના ફૂલ, કોર્ન ફ્લોર સંચળ, ફૂડ કલર અને મીઠું મિક્સ કરી મિક્સર જારમાં વાટી દો. હવે તેને એક બાઉલમાં કાઢી તેમાં ધાણાજીરું અને મરચું પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો
- 2
હવે તેને એક કાચની બરણીમાં ભરી સ્ટોર કરી લો. છઠ્ઠી જ્યારે બનાવવી હોય ત્યારે 2 ચમચી પ્રીમિક્સ લઈ તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી ગરમ કરી લો. ચટણી તૈયાર થઈ જશે.
- 3
નોંધ: આ ગળી ચટણી જો ફરાળી બનાવવી હોય તો તેમાં કોર્ન ફ્લોર ની જગ્યાએ આરા લોટ નો ઉપયોગ કરવો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)