રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવાને એક તપેલીમાં લઇ જરૂર મુજબ પાણી નાખી એકવાર ધોઈને જરૂર મુજબ પાણી ઉમેરી પાંચ મિનિટ માટે પલાળીને રાખો
- 2
ત્યારબાદ એક મિક્સર જારની તેમાં બારીક સમારેલા બટાકા પલાળેલા પૌવા ઉમેરી તેને સ્મુધ પીસી લો
- 3
અને એક બાઉલમાં લઈ લો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠું દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરી ઉત્તપમ નું ઘટ્ટ ખીરું તૈયાર કરી લો
- 4
ત્યારબાદ નોનસ્ટિક તવી ગરમ કરી તેલ પાણીનું પોતુ ફેરવી લો અને ચમચાની મદદથી ઉત્તપા પાથરી દો અને ઉપરથી તેલ લગાવી બંને બાજુથી ગોલ્ડન રંગ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો
- 5
તો હવે આપણા ટેસ્ટી હેલ્ધી ગરમા ગરમ curd પૌવા ઉત્તપા બનીને તૈયાર છે આવતા પણ તમે કોકોનટ ચટણી અથવા ટોમેટો ગાર્લિક ચાટની સાથે બહુ મસ્ત લાગે છે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાંદા ટામેટાં પૌવા (Kanda Tomato Pauva Recipe In Gujarati)
બ્રેકફાસ્ટમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
પૌવા ની ઈડલી (Pauva Idli Recipe In Gujarati)
#RC2White recipeSaturdayઆ ઈડલી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARકાંદા પૌવા એ ઓછી સામગ્રીમાં ફટાફટ બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે.સવારે નાસ્તા માં ચા સાથે કે રાતના ખાણા માં લઇ શકાય છે.અને બાળકોના લંચ બોક્સ માટે પણ ઝડપથી તૈયાર કરી શકાય છે. Riddhi Dholakia -
-
-
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#KKકબાબ & કટલેટ રેસીપી ચેલેન્જવેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ વેજીટેબલ કટલેટ♥️♥️♥️ Falguni Shah -
-
ટોમેટો રવા વેજીટેબલ હાંડવો (Tomato Rava Vegetable Handvo Recipe In Gujarati)
#EB#week14 Falguni Shah -
-
-
-
જૈન ટીંડોળા પૌવા (Jain Tindora Pauva Recipe In Gujarati)
આપણે ઘણીવાર પૌવા ની અલગ-અલગ વેરાઈટી બનાવતા હોઈએ છીએ .એટલે કે જૈન નો હોય તે બટાકા પૌવા. કાંદા પૌવા વગેરે.અને જૈન લોકો મકાઈ પૌવા. કેળા પૌવા. વટાણા પૌવા બનાવતા હોઈએ છીએ .પણ આજે મેં નવા ટેસ્ટ ના જૈન ટીંડોળા પૌવા બનાવ્યા છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16902054
ટિપ્પણીઓ