કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#WKR બાળકને જો સાદી ખીચડી આપીએ તો તે ખાવા તૈયાર થતા નથી અને પાલકની સબ્જી પણ ખાતા નથી એટલે મેં આ બંને ન ભાવતીવાનગીઓને મિક્સ કરી એક નવા જ પ્રકારની ખીચડી બનાવી છે પાલક લસણની ખીચડી

#WKR બાળકને જો સાદી ખીચડી આપીએ તો તે ખાવા તૈયાર થતા નથી અને પાલકની સબ્જી પણ ખાતા નથી એટલે મેં આ બંને ન ભાવતીવાનગીઓને મિક્સ કરી એક નવા જ પ્રકારની ખીચડી બનાવી છે પાલક લસણની ખીચડી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩ માણસ
  1. ૨પારકી ચોખા બાસમતી
  2. ૧ વાડકીમગની દાળ
  3. ૩ ચમચીમીઠું
  4. ૧૧/૨ ચમચી હળદર
  5. ૨ ચમચીલાલ કાશ્મીરી મરચું પાઉડર
  6. ૧૫ નંગ છોડેલી લસણની કળીઓ
  7. ૧જુડી પાલકની
  8. ૫ નંગલીલી ડુંગળી
  9. ૫ ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  10. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  11. ૩ ચમચીગરમ મસાલો
  12. ૧/૪નાનો બાઉલ લીલુ લસણ સમારેલું
  13. ૪ નંગલવિંગ અને તજ અને તમાલપત્ર
  14. ૧ ચમચીરાઈ જીરું
  15. ૧/૨ ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં દાળ ચોખાને પલાળો દસ મિનિટ પછી તેને બે ત્રણ વાર સ્વચ્છ પાણીથી ધોઈ કાઢો. હવે કુકરમાં મીઠું હળદર નાખી જરૂરિયાત મુજબનું પાણી નાખી બે સીટી વગાડો કુકરને ઠંડુ પાડવા મૂકો

    પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલકની સ્વચ્છ પાણીથી ધોઈ તેને જરા દાંડી સાથે જ મોટી કાપી લો. લીલા કાંદાને પણ ધોઈ ને કોરા કરી તેને પણ રફલી ચોપ કરીને મૂકી દો તેમાં બે ત્રણ લીલા મરચા થોડુક આદુ અને લસણ પણ નાખી દો હવે પાણી ઉમેર્યા વગર જ તેને અધકચરી પીસીને એક બાજુ રાખી દો

    પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈમાં ઘી અથવા તેલ મૂકી તેમાં રાઈ જીરું તમાલપત્ર લવિંગ તજ મૂકી એટલે તેમાં પાલકની પ્યુરી નાખી તેમાંનું વધારાનું પાણી બળી જાય ત્યાં સુધી તેને સાંતળો હવે તેમાં લાલ મરચું કિચન કિંગ મસાલો ગરમ મસાલો લીલા મરચા ની પેસ્ટ નાખી થોડું બેક હલાવો હવે તેમાં ખીચડી નાખી તેમાં મિક્સ કરો બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેનામાં ઉપર લીલું લસણ નાખી ફરીથી ધીમા ગેસ ઉપર હલાવો પછી એક નાના વઘારીયામાં તેલ મૂકી તેમાં રાઈ લાલ મરચું અને લસણના ગોળ કાપી તેમાં સાતડો અને સર્વિંગ બાઉલમાં મૂકી તેના પર આ વઘાર રેડો.

    પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ ગરમ સર્વ કરો.

    પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
પર January 25, 2023 12:00

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
  2. લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
  3. ફાડા ખીચડી.(Fada khichdi recipe in Gujarati)
  4. લીલા મરચા અને સૂકા લસણ ની ચટણી (Lila Marcha Suka Lasan Chutney Recipe In Gujarati)
  5. મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
  1. ઘી કેળા ના લચ્છા પરાઠા
  2. ચીઝ નાન (Cheese Nan Recipe In Gujarati)
  3. મસુર દાળ ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
  4. ફણગાવેલા મગ ની ખીચડી (Fangavela Moong Khichdi Recipe In Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/16769800
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close