કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી જુવાર પોંક (Surti Jowar Ponk Recipe In gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી જુવાર પોંક (Surti Jowar Ponk Recipe In gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી જુવાર પોંક (Surti Jowar Ponk Recipe In gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#winter
#healthy
શિયાળાની ઋતુમાં પોંક ની સીઝન હોય છે. શિયાળામાં ગરમાગરમ પોંક ખાવાની મજા પડે છે. જુવાર નો પોંક સુરત શહેરનો ફેમસ છે. આ પોંક માં લીંબુ મરીની સેવ અને થોડું સિંધાલૂણ એડ કરીને મિક્સ કરવામાં આવે છે. જુવારના પોંક માંથી અવનવી વાનગીઓ બને છે જેમકે પોંક વડા, પોંક ભેળ અને પોંક ની પેટીસ.આ પોંક ને પેનમાં થોડું શેકવામાં આવે છે અને તેની પર લીંબુ મરીની સેવ એડ કરીને તેને તરત જ સર્વ કરવામાં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપજુવાર નો પોંક
  2. 1/2 ચમચીમરી પાઉડર
  3. 1/2 ચમચીલીંબુનો રસ
  4. સિંધાલુણ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ જુવાર ના પોંક ને પેનમાં મીડીયમ તાપે શેકી લો. પછી તેમાં મરી પાઉડર અને સિંધાલુણ એડ કરીને મિક્સ કરી લો.

    સુરતી જુવાર પોંક (Surti Jowar Ponk Recipe In gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી જુવાર પોંક (Surti Jowar Ponk Recipe In gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી તેની પર લીંબુ અને સેવ એડ કરો. તરત જ સર્વ કરો.

    સુરતી જુવાર પોંક (Surti Jowar Ponk Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી જુવાર પોંક (Surti Jowar Ponk Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર January 31, 2023 17:59

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 13, 2023 15:46
Yum 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જાદરિયું (Jadariyu recipe in Gujarati)
  2. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  3. બાજરી નો સુપ (Bajri Soup Recipe In Gujarati)
  4. પોંક ના વડા (Ponk Vada Recipe In Gujarati)
  5. કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
  1. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  2. ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
  3. બ્રોકોલી ટીક્કી (Broccoli Tikki Recipe In Gujarati)
  4. આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16781589
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close