કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

#LSR

#LSR

વધુ વાંચો

પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

#LSR

#LSR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
6 લોકો
  • ગાજર નાં હલવા માટે
  • 1બાઉલ ગાજરનું છીણ
  • 1વાટકો મલાઈ
  • 500 ગ્રામખાંડ
  • 1 વાટકીઘી
  • 3 ચમચીખસખસ
  • દૂધીના હલવા માટે
  • 1બાઉલ દૂધીનું છીણ
  • ચીકુ, અંજીરના હલવા માટે
  • 4-5ચીકુ
  • 5-6અંજીર
  • બીટના હલવા માટે
  • 1વાટકો બીટનું છીણ
  • ગુલાબ જાંબુ માટે
  • 1ગિફ્ટનું પેકેટ
  • 1વાટકો ખાંડ
  • જરુરપુરતું પાણી
  • પચરત્ન હલવા માટે
  • 250 ગ્રામમીઠો માવો
  • 1વાટકો ડ્રાયફ્રૂટ્સ ના કટકા
  • કાજુ,બદામ,કિસમિસ,અખરોટ
  • 1 ચમચીમગજતરીના બી
  • 1 ચમચીઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં 1 ચમચી ઘી મુકો. ત્યારબાદ તેમાં દૂધીનું છીણ ઉમેરી ને તેને 5 મિનિટ થવા દો.પછી તેમાં ખાંડ, મલાઈ અને દૂધ નાખીને 10 મિનિટ હલાવો.પેન માંથી ઘી છૂટું પાડવા લાગે એટલે તેને નીચે ઉતારી લેવું.

    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક પેનમાં 1 ચમચી ઘી મુકો. ત્તેમાં ગાજર છીણ ઉમેરી ને તેને 5 મિનિટ થવા દો.પછી તેમાં ખાંડ, ખસખસ,મલાઈ અને દૂધ નાખીને 10 મિનિટ હલાવો.પેન માંથી ઘી છૂટું પાડવા લાગે એટલે તેને નીચે ઉતારી લેવું.પછી તેને બાજુમાં રેવા દેવું

    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાછુ એક પેનમાં 1 ચમચી ઘી મુકો. ત્યારબાદ તેમાં બીટનું છીણ ઉમેરી ને તેને 5 મિનિટ થવા દો.પછી તેમાં ખાંડ, મલાઈ,ખસખસ અને દૂધ નાખીને 10 મિનિટ હલાવો.અને તેમાં કિસમિસ પણ એડ કરો અને પેન માંથી ઘી છૂટું પાડવા લાગે એટલે તેને નીચે ઉતારી લેવું.

    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેનમાં 1 ચમચી ઘી મુકો. ત્યારબાદ તેમાં સમારેલા ચીકુ કટ્ટ કરેલા અંજીર ઉમેરી ને તેને 5 મિનિટ થવા દો.થવા લાગે એટલે તેને મેશર વડે મેશ કરો.પછી તેમાં ખાંડ, મલાઈ અને દૂધ નાખીને 10 મિનિટ હલાવો.પેન માંથી ઘી છૂટું પાડવા લાગે એટલે તેને નીચે ઉતારી લેવું.

    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચીકુ નો હલવો પણ રેડી. બાજુમાં કાજુ,બદામ અને અખરોટ ને પણ સમારી લેવા.

    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક તવા પર બધી બાજુ ઉપર બનાવેલા બધા હલવા મુકો.બાજુમાં ડ્રાયફ્રૂટ્સ,માવો બધું જ રાખીને ગૅસ પર ગૅસને ચાલુ કરી દેવું. ઘી ગરમ થાય એટલે પેલા 2 મિનિટ ડ્રાયફ્રૂટ્સ ને શેકી લેવું.પછી તેમાં માવો નાખીને 2 મિનિટ શેકી લેવું.ત્યારબાદ બધાજ હલવા ને પણ મિક્સ કરી લેવું.

    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ મિક્સ થઈ જાય એટલે તેમ બનાવેલા જાંબુ નાખીને ગાર્નિશ કરો.

    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે લગન સ્પીશ્યલ પંચરત્ન તવા હલવો.તેને ગરમા ગરમ સર્વ કરો.

    પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર February 04, 2023 12:00
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 05, 2023 03:55
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હલવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
  2. વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
  3. લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
  4. દહીં ઇડલી ચાટ (લેફટ ઓવર રેસીપી)
  5. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  1. કોબીજ બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
  2. ગાજર ટામેટાં નો જ્યુસ (Gajar Tomato Juice Recipe In Gujarati)
  3. લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
  4. ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16786499
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close