પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં 1 ચમચી ઘી મુકો. ત્યારબાદ તેમાં દૂધીનું છીણ ઉમેરી ને તેને 5 મિનિટ થવા દો.પછી તેમાં ખાંડ, મલાઈ અને દૂધ નાખીને 10 મિનિટ હલાવો.પેન માંથી ઘી છૂટું પાડવા લાગે એટલે તેને નીચે ઉતારી લેવું.
- 2
ત્યારબાદ એક પેનમાં 1 ચમચી ઘી મુકો. ત્તેમાં ગાજર છીણ ઉમેરી ને તેને 5 મિનિટ થવા દો.પછી તેમાં ખાંડ, ખસખસ,મલાઈ અને દૂધ નાખીને 10 મિનિટ હલાવો.પેન માંથી ઘી છૂટું પાડવા લાગે એટલે તેને નીચે ઉતારી લેવું.પછી તેને બાજુમાં રેવા દેવું
- 3
પાછુ એક પેનમાં 1 ચમચી ઘી મુકો. ત્યારબાદ તેમાં બીટનું છીણ ઉમેરી ને તેને 5 મિનિટ થવા દો.પછી તેમાં ખાંડ, મલાઈ,ખસખસ અને દૂધ નાખીને 10 મિનિટ હલાવો.અને તેમાં કિસમિસ પણ એડ કરો અને પેન માંથી ઘી છૂટું પાડવા લાગે એટલે તેને નીચે ઉતારી લેવું.
- 4
એક પેનમાં 1 ચમચી ઘી મુકો. ત્યારબાદ તેમાં સમારેલા ચીકુ કટ્ટ કરેલા અંજીર ઉમેરી ને તેને 5 મિનિટ થવા દો.થવા લાગે એટલે તેને મેશર વડે મેશ કરો.પછી તેમાં ખાંડ, મલાઈ અને દૂધ નાખીને 10 મિનિટ હલાવો.પેન માંથી ઘી છૂટું પાડવા લાગે એટલે તેને નીચે ઉતારી લેવું.
- 5
ચીકુ નો હલવો પણ રેડી. બાજુમાં કાજુ,બદામ અને અખરોટ ને પણ સમારી લેવા.
- 6
હવે એક તવા પર બધી બાજુ ઉપર બનાવેલા બધા હલવા મુકો.બાજુમાં ડ્રાયફ્રૂટ્સ,માવો બધું જ રાખીને ગૅસ પર ગૅસને ચાલુ કરી દેવું. ઘી ગરમ થાય એટલે પેલા 2 મિનિટ ડ્રાયફ્રૂટ્સ ને શેકી લેવું.પછી તેમાં માવો નાખીને 2 મિનિટ શેકી લેવું.ત્યારબાદ બધાજ હલવા ને પણ મિક્સ કરી લેવું.
- 7
ત્યારબાદ મિક્સ થઈ જાય એટલે તેમ બનાવેલા જાંબુ નાખીને ગાર્નિશ કરો.
- 8
તૈયાર છે લગન સ્પીશ્યલ પંચરત્ન તવા હલવો.તેને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી હલવો (Farali Halwa Recipe in Gujarati)
#GA4#Week6#CookpadGujarati#CookpadIndia આ નવરાત્રિના ફરાળ દરમિયાન જો કાંઈ મીઠાઈ ખાવાનું મન થાય તો આ ઝટપટ બનતો ડ્રાયફ્રુટ થી ભરપૂર તપકીર નો હલવો તમને બધાને જરૂર ભાવશે! Payal Bhatt -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#sweet#winterspecialગાજર નો હલવો રેસીપી એક પરંપરાગત આકર્ષણ છે જે ભારતીયોની દરેક પેઢીને ખુશ કરવાનું ચાલુ રાખે છે.ગાજરને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પોષકતત્વથી પણ ભરપૂર છે. ગાજરમાં વિટામિન A, K, C, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, આયરન જેવા દરેક જરૂરી વિટામિન મિનરલ હોય છે. ગાજરમાં મજબૂત એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. જે ખૂબ જ લાભદાયક હોય છે. ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં જઇને વિટામિન Aમાં બદલી જાય છે. આ વિટામીન આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વિટામિન A આકરા તાપથી થતાં નુકસાનથી આંખોને બચાવે છે. મોતિયાબિંદની સમસ્યાથી પણ ગાજર બચાવે છે.તમે પણ શિયાળામાં ગાજર નો હલવો ચોકકસ બનાવો. Neelam Patel -
ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ હલવો લગ્ન પ્રસંગ મા ગરમા ગરમ પીરસવા મા આવે છે તેને અખરોટ અંજીર નો હલવો પન કેવાય છે #GA4 #Week6 Rasmita Finaviya -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
-
-
ચોકલેટ બાર (Chocolate Bar Recipe In gujarati)
બિસ્કિટ,ડ્રાયફ્રુટસનો ઉપયોગ કરી ચોકલેટ બાર બનાવી,બાળકોની બહુંં જ ભાવે તેથી અવારનવાર બને.#goldenapron3 Rajni Sanghavi -
ડ્રાયફ્રુટ & ખજૂર લાડુ (Sugar Free Sweet | Healthy and Tasty Dates Balls | Winter Special)
#CookpadTurns4#ડ્રાયફ્રુટલાડુ#ખજૂરલાડુ #SugarFreeSweet #KhajurLadoo #Healthy #Tasty #DatesBalls #WinterSpecial FoodFavourite2020 -
બીટરૂટ હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#GA4 #Week6Post 1: હલવો બીટ આયર્નથી ભરપૂર હોય છે.તેથી જો બીટ એમજ ના ભાવતી હોય તો આયર્ન માટે આ રેસિપી ટ્રાયકરવા જેવી છે.અને થોડા સ્વીટ પણ હોય છે.તેથી ઘણી ઓછી ખાંડમાં જ આ હલવો બની જાય છે. વળી,જો મહેમાન આવવાના હોય તો આ હલવો સ્વીટમાં તમે વેરાયટી તરીકે બનાવી શકો છો.કારણ કે,જનરલી લોકો બીટનો હલવો ઘણા ઓછું બનાવતા હોય છે. Payal Prit Naik -
-
દૂધી & બીટ રોલ્સ (Dudhi And Beet Rolls Recipe in Gujarati)
#GA4#week21#bottlegourd#cookpadindia#cookpadgujarati Monali Dattani -
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#MA"તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈં, પ્યારી પ્યારી હૈ ઓ માં ઓ માં....." જે વાનગી ને માં નો હાથ લાગે તે પ્રસાદ બની જાય છે કેમકે તેમાં માં નો પ્રેમ ઉમેરેલો હોય છે.મારી મમ્મી મિઠાઈ બહુ સ્વાદિષ્ટ બનાવે કેમકે મારી મમ્મીને મિઠાઈ બનાવવાનો ભારે શોખ .આ શોખ તેમને મારી નાનીમા પાસેથી વારસામાં મળેલ.તહેવાર આવે ત્યારે તો શેરી વાળા પણ મમ્મીને બોલાવવા આવે કે એમને પણ મિઠાઈ બનાવી આપે.આમ તો મારી મમ્મીને ઘણી મિઠાઈ આવડે તેમાંથી એક "સોજીનો હલવો" જે અમને બધા બહુ પસંદ તેથી આજે આ રેસિપી મૂકુ છું. Ankita Tank Parmar -
-
-
-
બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati)
#walnuts#Mycookpadrecipe44 આ વાનગી બનાવવા ની પ્રેરણા આપણા ભારત ના સેલિબ્રિટી શેફ મિ. રણવીર બ્રાર ની રેસીપી પર થી લીધી છે. થોડા ફેરફાર કરી ને આ વાનગી બનાવી છે. Hemaxi Buch -
-
ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati)
આ હલવો ખાંડ ફ્રી અને હેલ્ધી છે. શિયાળો આવી રહ્યો છે તો તેને અનુરૂપ આ વાનગી ગરમ ગરમ અને ઠંડો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. Vaishakhi Vyas -
-
ગુલાબ પાન પંચરત્ન ચીકી (Rose Petals Panchratna Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 Karuna harsora -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ માં શિયાળામાં ગરમ તવા પર રાખેલો અને ઉનાળામાં એમ જ પણ સ્વાદિષ્ટ લાગતો ગાજર ના હલવા ની રીત જોઈશું.#LSR soneji banshri -
ગુલાબ ના લાડુ (Rose Ladoo Recipe In Gujarati)
#cookpadIndiaખૂબ જ ગુણકારી વાનગી શિયાળા માં ખાઈ શકીએ ઉનાળા માં પણ ખાઈ શકાય. તંદુરસ્તી થી ભરપૂર બનાવે છે. Kirtana Pathak -
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
ખજૂર, અંજીર અને ડ્રાયફ્રુટસ રોલ્સ(Dates,fig & dryfruits rolls recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં લાલ ખજૂર અને કાળા ખજુર ખાવાથી એનર્જી બુસ્ટર અને એનર્જી ટોનિક તથા હિમોગ્લોબિનની માત્રા પણ વધે છે.આ ખજૂરને પોતની કુદરતી મિઠાશ મળેલ છે.તે અંદરથી ખુબજ ગરમ તત્વ છે.લાલ ખજૂરમાનાં તત્ત્વો કેન્સર,ફેંફસા,બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ શરદી,કફની તકલીફ દૂર કરવા માટેની ક્ષમતા રાખે છે..#MW1#POST1#ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક)રેસિપી 😋😋 Vaishali Thaker -
-
More Recipes
ટિપ્પણીઓ (3)