નાન (Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં અને મેંદાનો લોટ લઈ તેમાં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, ખાંડ બધું નાખી જરૂર મુજબ પાણી નો ઉપયોગ કરી લોટ બાંધી લેવો. પછી લોટને થોડીવાર રેસ્ટ આપવો.
- 2
પછી લોટમાંથી મીડીયમ સાઈઝના લુવા લઈ તેમાંથી નાન બનાવી લેવી અને એક બાજુ પર કલોંજી લગાવી દેવી
- 3
બીજી બાજુ પાણી લગાવી તવા ઉપર નાનને શેકી લેવી. ત્યારબાદ તેમાં બટર લગાવી સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798997









ટિપ્પણીઓ (7)