ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)

ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ના દાણા ને પીસી લો. ત્યાર બાદ 3 ચમચા તેલ મૂકી માઇક્રો વેવ કરી લો. ત્યાર બાદ રાઈ, હળદર, હીંગ મૂકી ફરી 1 મિનિટ માઈક્રો વેવ કરી ને પીસેલી તુવેર એડ કરી મીઠું, લીલાં મરચાં ની પેસ્ટ નાંખી કુક થાય ત્યાં સુધી માઈક્રો કરો ત્યાર બાદ ગરમ મસાલો, તજ પાઉડર, લવિંગ પાઉડર, તલ, ધાણા જીરું, ખાંડ નાંખી કુક કરો. ત્યાર બાદ લીંબુ નો રસ, લીલાં ધાણા, લીલું લસણ નાખી મિક્સ કરી ને કુક કરી લો. આ સ્ટફિંગ ને ઠંડુ કરી લો.
- 2
હવે રોટલી નો લોટ લઈ તેમાં તેલ અને મીઠું નાખી પરાઠા જેવો લોટ બાંધી લો. ત્યાર બાદ તેમાં થી પૂરી વણી ને આ સ્ટફિંગ ભરી ને ઘૂઘરા નો શેપ આપી દો.
- 3
ત્યાર બાદ ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.
- 4
હવે એક સર્વિગ પ્લેટ માં ઘૂઘરા કચોરી લઈ તેમાં લીલાં ધાણા મરચાં ની ચટણી, ખજૂર આંબલી ની ચટણી, મીઠું દહીં, જીણી સમારેલી ડુંગળી, નાયલોન સેવ નાખો.
- 5
તો તૈયાર છે એકદમ ટેસ્ટી ચટપટું ઘૂઘરા કચોરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jigisha Modi -
ચાટ કટોરી (Chaat Katori Recipe In Gujarati)
#Week 1#SN1#Vasantmasala#aaynacookeryclub Manisha's Kitchen -
-
-
લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ila Naik -
વટાણા પૌઆ ની કટલેસ (Vatana Pauva Cutlet Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Bhavna C. Desai -
કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#cookpadgujrati#cookpadindia Amita Soni -
-
મટર પનીર પેટીસ (Matar Paneer Pattice Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Marthak Jolly -
-
-
-
-
-
મસાલા ધૂધરા (Masala Ghughra Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jayshreeben Galoriya -
મગદાળ કચોરી ચાટ(moong dal kachori chaat recipe in Gujarati)
#SD ઘર નાં દરેક નાં ફેવરીટ ચાટ.. ગરમી નાં દિવસો માં ખાવા ની બહુ મજા પડે તેવાં મગદાળ કચોરી માંથી બનાવ્યું છે.જેમાં લસણ ડુંગળી નો ઉપયોગ વગર બનાવી છે.જૈન કચોરી ચાટ પણ કહી શકાય.મગદાળ કચોરી ને ચાટ નું સ્વરૂપ આપવા માટે દહીં, સેવ અને ચટણી નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
-
છોલે ટિક્કી ચાટ(chole tikki chaat recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ-૭# રેસીપીમિત્રો રગડા ચાટ તો બધાએ ખાધી હસે પણ ક્યારેય છોલે ટિક્કી ચાટ ખાધી છે? રગડા ચાટ ને પણ ભૂલી જાવ’ તેવી સ્વાદિષ્ટ બને છે . તો ચાલો સાથે મળીને જોઈએ Hemali Rindani -
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Rupal Gokani -
પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચટપટી વાનગી ની વાત આવે એટલે ચાટ અપં ને પેહલા યાદ આવે.કચોરી ચાટ રાજસ્થાન ની એક ખુબજ ફેમસ ડીશ છે. આ એક ખુબજ ચટપટી અને ટેસ્ટી ડિશ છે જે સૌ ખાવાનું પસંદ કરે છે. તો ચાલો આજે આપડે જોઈએ એક ખુબજ સરળ સ્વાદિષ્ટ રેસીપી. Mitali Chavda (Mitali Darshan Vala) -
ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiweek1Recipe 2 Bhavini Kotak -
-
More Recipes
ટિપ્પણીઓ (2)