કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ના દાણા ને બાફી ને ક્રશ કરી લેવા ગાજર છોલી ને ખમણી લેવું બટાકા બાફી લેવાં આદુ મરચાં ઝીણાં ક્રશ કરી લેવા
- 2
ત્યારબાદ બધું મિક્સ કરી તેમાં ઢોકળાં નો લોટ ઉમેરવો હળદર મરચું પાઉડર હિંગ ગરમ મસાલો મીઠું તલ બધા જ મસાલા ઉમેરી લોટ બાંધી લેવો
- 3
ત્યાર બાદ તેમાંથી કબાબ ટીક્કી બનાવી તેલ માં તળી લેવી ગરમ ગરમ કોર્ન કબાબ સર્વ કરવા સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
- પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
- દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
- પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
- તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
- પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16803547










ટિપ્પણીઓ (2)