કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)

Champa Jethva
Champa Jethva @champaJethva00

#PKS1

#PKS1

વધુ વાંચો

દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)

Champa Jethva
Champa Jethva @champaJethva00

#PKS1

#PKS1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ નંગદૂધી
  • ૩ થી ૪ નંગ કાંદા
  • ૨ નંગ ટામેટાં
  • ૧/૨ કપચણા નો લોટ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧-૧ (૧/૨ ચમચી) ધાણાજીરું
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીજીરું
  • જરૂરી મુજબ મીઠું
  • તળવા માટે તેલ
  • ૮ થી ૧૦ કળી લસણ ની કળી
  • ૨ નંગલીલા મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધી ને ખમણી લેવી પછી એમા હળદર,લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું,મીઠું, ચણા નો લોટ નાખી મીકસ કરી લેવુ

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક લોયા મા તેલ તળવા માટે ગરમ કરવા મુકવુ
    તેલ ગરમ થઈ જાય એટલે એમા મીડીયમ ગેસ પર રાખી દૂધી ના વડા ઉતારવા
    ગોલ્ડન કલર ના થાય પછી એક બાઉલ મા કાઠી લેવા

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાંદા ટામેટાં ને ઝીણા સમારી લેવા એક મીકસર જારમા કાંદા, ટામેટાં, લસણ, લીલા મરચાં વાટી લેવા

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એક લોયા મા ૨ થી ૩ ચમચી તેલ મુકવુ ગરમ થઈ જાય એમા જીરું નાખવું પછી કાંદા ટામેટાં ની ગૅવી નાખવી જરુરી મુજબ પાણી નાખી ચઠવા દેવુ ચઠી જાય પછી એમા લાલ મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો જરૂર મુજબ મીઠું નાખી મીકસ કરવુ

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એમા દૂધી ના વડા એમા મીકસ કરવા ચડવા દેવુ પછી એને એક બાઉલ મા કાઠી લેવુ તો તૈયાર છે દૂધી ના કોફતા

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Champa Jethva
Champa Jethva @champaJethva00
પર February 14, 2023 12:14

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  2. મેથી વાળી બિસ્કીટ ભાખરી (Methi Biscuit Bhakri Recipe In Gujarati)
  3. ક્રિસ્પી મેંદા પૂરી (Crispy Maida Pori Recipe In Gujarati)
  4. પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
  5. સોયા મટર પુલાવ (Soya Matar Pulao Recipe In Gujarati)
  1. દમ આલુ સબ્જી (Dum Aloo Sabji Recipe In Gujarati)
  2. વેલેન્ટાઈન બીટ ગાજર હલવો કેક
  3. બટાકા ના ભાજા (Bataka Bhaja Recipe In Gujarati)
  4. ચોકલેટ અડદિયા (Chocolate Adadiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16805369
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close