કરાચી હલવો (Karachi Halwa Recipe In Gujarati)

Jyotika Joshi @cook_19138064
કરાચી હલવા ભરપૂર ડ્રાયફ્રુટ્સ નાખીને બનાવવામાં આવે છે આ હલવો બનવવામાં સરળ છે માપ પ્રમાણે બનાવવામાં આવે તો બજાર જેવોજ પરફેક્ટ બને છે
કરાચી હલવો (Karachi Halwa Recipe In Gujarati)
કરાચી હલવા ભરપૂર ડ્રાયફ્રુટ્સ નાખીને બનાવવામાં આવે છે આ હલવો બનવવામાં સરળ છે માપ પ્રમાણે બનાવવામાં આવે તો બજાર જેવોજ પરફેક્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
કોર્નફ્લોર રોઝ સીરપ તથા 2 ચમચી ઘી અને મીઠું તથા પાણી સારી રીતે મિક્ષ કરો બાકીનું ઘી સાઈડમાં મુકો
- 2
જાડા તળિયાવાળા વાસણ માં મધ્યમ આંચ પર મૂકી હલાવતા રહો થોડીવારમાં મિશ્રણ ઘટ્ટ થશે વચ્ચે વચ્ચે ચમચી વડે ઘી ઉમેરતા રહો સમારેલા કાજુ બદામ પણ ઉમેરો
- 3
મિશ્રણ ઘટ્ટ થાય અને તળિયું છોડવા લાગે એટલે હલવો તૈયાર થઈ ગયો પછી તેને ગ્રીસ કરેલ મોલ્ડમાં ઠારી લો એક કલાક પછી કટ કરી ઉપયોગમાં લો
Similar Recipes
More Recipes
- પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
- શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
- પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
- વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
- કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16805636






ટિપ્પણીઓ