કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#FR
#Mahashivratri special recipe

#FR
#Mahashivratri special recipe

વધુ વાંચો

શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#FR
#Mahashivratri special recipe

#FR
#Mahashivratri special recipe

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 થી 15 મિનિટ
ત્રણ લોકો માટે
  1. 1 નંગમોટું શક્કરિયુ
  2. 2 નંગ બાફેલા બટેકા
  3. 2-3 ચમચીઘી
  4. 1 કપદૂધ
  5. 1/4 કપ ખાંડ
  6. નાની ચમચી ઈલાયચી પાઉડર
  7. મિક્સ ડ્રાયફ્રૂટ નો ભૂકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ શક્કરિયા અને બટાકા ને વરાળથી બાફી લેવા પછી તે ઠંડા થાય એટલે તેને મેશ કરી લેવા અથવા તો છીણીથી છીણી લેવા એક કપ દૂધ લઇ તેની અંદર ખાંડ નાખી ગરમ કરી લેવું

    શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં ઘી લઈ તેમાં સક્રિયાને બટાકાનો માવો નાખી બરાબર શેકી લેવું પાંચથી દસ મિનિટ શેકવું

    શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેની અંદર ખાંડ નાખીને ગરમ કરેલું દૂધ ઉમેરવું દૂધ બધું બરાબર બળી જાય ત્યાં સુધી શીરાને કુક કરવો અથવા તો પેન છોડે ત્યાં સુધી કુક કરવો આ પ્રોસેસ ધીમા ગેસ ઉપર જ કરવી

    શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેની ઉપર ડ્રાયફ્રુટ નો ભૂકો નાખી 1 ચમચી ઘી નાખી બે મિનિટ કૂક કરી શીરાને સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર February 18, 2023 17:01

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  2. મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
  3. મટર પનીર (Matar paneer recipe in Gujarati)
  4. ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
  5. શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
  1. શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
  2. શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
  3. પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
  4. ફરાળી કટલેટ (Farali Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16812502
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close