રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટાને મેશ કરી લો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલ સાબુદાણાનો પાઉડર ઉમેરી લો
- 2
ત્યારબાદ તેમાં લીલા મરચા શીંગદાણા ક્રશ કરીને ઉમેરો ત્યારબાદ તેમાં લીંબુનો રસ ખાંડ મરી પાઉડર શેકેલ જીરું પાઉડર મીઠું અને ધાણાભાજી ઉમેરી લો. ત્યારબાદ બધુ સરસ રીતે મિક્સ કરી લો
- 3
ત્યારબાદ તેને કટલેસ નો આકાર આપી દો ત્યારબાદ તળી લો સર્વ કરો તૈયાર છે ફરાળી કટલેસ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815929












ટિપ્પણીઓ